ચીકુ મિલ્કશેક.(Chikoo Milkshake Recipe in Gujarati.)

Bhavna Desai @Bhavna1766
ચીકુ મિલ્કશેક વિટામિન B2 યુક્ત રેસીપી છે. ચીકુ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે.
આ શક્તિદાયક પીણાં માં દૂધ,કાજુ,ચીકુ નું સંયોજન છે.જે શરીર ને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે.
ચીકુ મિલ્કશેક.(Chikoo Milkshake Recipe in Gujarati.)
ચીકુ મિલ્કશેક વિટામિન B2 યુક્ત રેસીપી છે. ચીકુ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે.
આ શક્તિદાયક પીણાં માં દૂધ,કાજુ,ચીકુ નું સંયોજન છે.જે શરીર ને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીકુ સાફ કરી છાલ ઉતારી તેના ટુકડા કરી લેવા.
- 2
મિક્સર માં થોડું દૂધ,ચીકુ,કાજુ મેળવી ગ્રાઈન્ડ કરવાં.બાકી દૂધ ઉમેરી મિલ્કશેક તૈયાર કરો.
- 3
ગ્લાસ માં રેડી લો.ઉપર ચીકુ ના ટુકડા નાખી પીરસો.
Top Search in
Similar Recipes
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
-
ખજૂર અંજીર મિલ્કશેક.(Date Anjir Milkshake in Gujarati.)
National Nutrition week Recipe. દિવસ ની સારી શરૂઆત કરવા માટે આ એક શાનદાર મિલ્કશેક છે.ખાસ કરીને મહિલાઓ ને મોર્નિંગ સિકનેસ માં રાહત આપે છે.આ સુગર ફ્રી વાનગી છે. Bhavna Desai -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe In Gujarati)
#CDY#cookpadindia#cookpadgujratiઆપણે બાળકો ને ભાવતી જાત- જાતની વાનગીઓ બનાવતા હોઈએ છીએ.અને બાળકો હોંશે - હોંશે ભાવતી વાનગી ખાતા પણ હોય છે. પરંતુ મિલ્ક નાના બાળકોને ભાવતું હોતું નથી. આપણે અલગ પ્રકારથી મિલ્ક રેસિપી બનાવશુ તો બાળકો ચોક્કસ ટ્રાય કરશે. મિલ્કથી બાળકો ને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ માટે મે મિલ્ક માં ચોકલેટ ફ્લેવરમા ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવ્યો છે. જે બાળકો ને ખુબ જ પસન્દ આવશે. Jigna Shukla -
ચોકલેટ ચીકુ મિલ્કશેક વિથ આઇસ્ક્રીમ (chocolate chiku milkshake with icecream in gujarati recipe)
#chocolate#milkshake બધા જ બાળકો ને ચોકલેટ ખુબજ પસંદ હોય છે અને તે ચોકલેટ નું નામ પડતા જ કંઈ ખાવા કે પીવા રેડી થઈ જતા હોય છે.તો ચીકુ મિલ્કશેક એમ તો બાળકો પીવે ના પણ પીવે આટલા માટે મેં ચીકુ મિલ્કશેક ને ચોકલેટ ફ્લેવર આપી ને કાઈ અલગ નવી રીતે બનાવ્યું છે આશા છે તમને બધા ને ગમશે અને તમારા બાળકને પણ બનાવી ને આપશો. Shivani Bhatt -
કોલ્ડ કોકો મિલ્કશેક
કોલ્ડ કોકો મિલ્કશેક આવનારી ગર્મીઓ માટે એક ખુબ જ ઠંડુ પીણું છે. નાના બાળકો ગર્મી માં પણ તળકામાં બહાર ફરતા રમતા હોય છે. તો તેને ગર્મી થી બચવા માટે આપણે એક પોષક યુક્ત પીણું તૈયાર રાખવું જ પડે છે. જેથી તેમને ઠંડક પણ મળે અને શકતી પણ. તે માટે આપણે દૂધ માંથી બનતા શેક બનાવવા જોઈએ. અમ પણ બળકો ની ફેવરીટ ચોકોલેટ હોય તોતો તેમને મજા જ પડી જાય છે.ઘરે કિટી પાર્ટી હોય કે મેહમાનો આવ્યા હોય ઉનાળા માં આ મિલ્કશેક બધા માટે બનાવી શકીએ છીએ.આ મિલ્કશેક ખુબ જ જલ્દી બનતું ટેસ્ટી અને સરળ છે.કોકો મિલ્કશેક એક બ્રેકફાસ્ટ રેસીપી છે. જે ગ્લાસ માં સેર્વ થતી હોય છેmegha sachdev
-
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
ચીકુ લસ્સી (Chikoo Lassi Recipe In Gujarati)
#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ. ગરમી ની ઋતુ માં શક્તિ મળી રહે એવી સ્વાદિષ્ટ, સરળતા થી અને ઝટપટ બની જાય એવી લસ્સી. Dipika Bhalla -
મેંગો કાજુ મિલ્કશેક (Mango Kaju Milkshake Recipe in Gujarati)
#RB8#week8#NFR#cookpadindia#cookpadgujarati ફ્રેશ પાકેલી કેરી વડે બનાવેલ મેંગો મિલ્કશેક એ ઉનાળાનું સંપૂર્ણ પીણું છે! તે એક પ્રેરણાદાયક, પીણું અને મીઠાઈ છે જે એકમાં ફેરવાય છે! તે માત્ર તમારા ભૂખ્યા પેટને જ ભરે છે, પણ તમને શાંત કરે છે, તમારા મીઠા દાંતને સંતોષે છે અને ઉનાળાના ગરમ દિવસે તમને ઠંડક આપે છે. આ મિલ્ક શેક માં મેં કાજુ ના ટુકડા ની સાથે ઠંડાઈ મસાલો પણ ઉમેર્યો છે. જેના લીધી આ મેંગો કાજુ મિલ્ક શેક એકદમ ગાઢું ને ક્રીમી બન્યું છે. Daxa Parmar -
અંજીર-સ્ટ્રોબેરી મિલ્કશેક
#ફ્રેશ અને સીઝનલ ફ્રુટ.. અંજીર-સ્ટ્રોબેરી નું પૌષ્ટિક પીણું. Jasmin Motta _ #BeingMotta -
ચીકુ ચોકલેટ હલવો (Chikoo Chocalate Halwa Recipe In Gujarati)
ચીકુ ચોકલેટ હલવો#Cooksnapઆ વાનગી મેં મનીષાબેનની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે બનાવી છે. ઘણી વાર એવું હોય છે કે મોટા નાના સૌને ચીકુ ખાવા નથી ભાવતા. મોટા ભાગે ચીકુમાથી મિલ્ક શેક બનાવીએ છીએપણ આજ મેં અહીં ચીકુ સાથે ચોકલેટ ઉમેરી હલવો બનાવ્યો છે .ચોકલેટ તો બધા ને જ ભાવતી હોય છે એટલે ચીકુ ચોકલેટ હલવો બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે. ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છેચીકુ ના ફાયદા:રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા➡️રોજ ચીકુ ખાવાથી આંખો ની રોશની સારી થાય છે.➡️ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.➡️ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.➡️ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે. ➡️રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.➡️ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.➡️ ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે. Urmi Desai -
-
અંજીર બનાના મિલ્કશેક(fig Banana Milkshake recipe in gujarti)
#ઉપવાસ ઉપવાસ માં મિલ્કશેક પીવાના પણ ઘણા ફાયદા છે. અંજીર અને બનાના મિલ્કશેક ઉપવાસ માં ઘણા ફાયદા આપે છે. અંજીર શરીર માં જરૂરી કેલ્શિયમ પૂરું પાડે છે, લોહી ની શુદ્ધિ કરે છે અને લોહી ના પ્રમાણ માં વધારો કરે છે. ટૂંક માં અંજીર અને કેળા એક એવો કોમ્બો છે જે ઉપવાસ માં થતી વિકનેસ ને દૂર કરે છે. # Mitu Makwana (Falguni) -
-
-
મેંગો ડ્રાયફ્રુટ મિલ્કશેક (Mango Dryfruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week4મેં હાફુઝ કેરી સાથે કાજુ,બદામ,અખરોટ,પીસ્તા ,ઇલાયચી અને કેસર નો મીક્સ ડ્રાયફ્રુટ પાઉડર ઉમેરી ને બનાવ્યું છે એકદમ યમ્મી લાગે છે.ગરમી માં આ મિલ્કશેક પીવાની મઝા આવે છે. Alpa Pandya -
ચીકુ મિલ્કશેક (Chiku Milkshake recipe in Gujarati)
#SM#milkshake#Chiku#તજ#cool#cookpadindia#cookpadgujrati ચીકુ એ મીઠાશ ધરાવતું માવા દાર ફળ છે. તેમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ અને વિટામિન b,c સારા પ્રમાણમાં હોય છે. ચીકુ metabolism વધારવામાં ઉપયોગી છે. શરીરનું વજન નિયંત્રણ કરવા માટે ફાયદાકારક છે આ ઉપરાંત કેન્સર ની ગાંઠ અટકાવવામાં ખૂબ જ ફાયદાકારક છે આથી તેનું નિયમિત સેવન કરવું જોઈએ. મેં અહીં ચીકુ ની સાથે ચપટી તજ પાવડર ઉમેરી ને મિલ્ક શેક તૈયર કર્યો છે. જેથી ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
ચીકુ કોકો મિલ્ક શેક (Chickoo Coco Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જઆજે મેં ચીકુ મિલ્ક શેકમાં થોડુ innovation કર્યું છે.કોકો પાઉડર અને મધ થી ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
ચીકુ હલવા (chikoo halva recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ8ચીકુ એ ફાઇબર થી ભરપૂર મીઠું મધુરું ફળ છે જે પાચનતંત્ર ને સહાયક બને જ છે સાથે સાથે તેમાં કેલરી પણ વધારે હોય છે જેને લીધે તે શક્તિ વર્ધક પણ છે. વળી ચીકુ સ્વયં જ મધુરું હોવા થી તેમાં થી બનાવતી વાનગી માં ખાંડ નો પ્રયોગ ઓછો થાય છે.આજે તેમાંથી હલવો બનાવ્યો છે જેનો ઉત્તર ભારત માં પ્રયોગ વધારે થાય છે. Deepa Rupani -
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં ચીકુ શેક પીવા ની મજા આવે છે. #SM Harsha Gohil -
ચીકુ મિલ્કશેક (Chikoo Milkshake Recipe In Gujarati)
#mr#milkrecipes#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ચીકુ નો હલવો
આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.#મીઠાઈ Naina Bhojak -
ચીકુ હલવા (Chikoo Halwa Recipe In Gujarati)
#GA4#Week6#halwaચીકુ નો હલવો ફટાફટ બની જાય છે ને સ્વાદ મા પણ સરસ લાગે છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
તડબૂચનો મિલ્કશેક
#ઉનાળાતડબૂચ ની સીઝન દરમિયાન માં બનાવો.. ઠંડાગાર વોટરમેલન મિલ્કશેક. Jasmin Motta _ #BeingMotta -
ચીકુ આઇસ્ક્રીમ (Chikoo icecream recipe in Gujarati)
ચીકુ આઈસ્ક્રીમમાં ચીકુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ આઇસક્રીમમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ રંગ કે ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચીકુ ના નાના ટુકડા ના લીધે આઈસ્ક્રીમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ આઈસ્ક્રીમ એકદમ ક્રિમી બને છે.#APR#cookpadindia#cookpad_gu spicequeen -
ચીકુ ખજુર મિલ્ક શેક (Chikoo Khajoor Milkshake Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જઉનાળા માં શરબત અને મિલ્ક શેક પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે.અહીંયા મે ચીકુ સાથે ખજુર યુઝ કરી ને મિલ્ક શેક બનાવ્યો છે. Varsha Dave -
કાજુ ગુલકંદ મિલ્કશેક(Kaju Gulkand Milkshake Recipe in Gujarati)
#GA4#week4#મિલ્કશેકકાજુ અને ગુલકંદ ની ફલેવર એક બીજા સાથે સરસ લાગે છે ગુલકંદ આઈસ્ ક્રીમ થી ટેસ્ટ વધારે સરસ લાગે છે .ગુલકંદ આઈસ્ક્રીમ હોમ મેડ છે. Namrata sumit -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15846284
ટિપ્પણીઓ (19)