ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)

Bijal Thaker @bijalskitchen
#mr
ઑરીઓ બિસ્કીટ બાળકો ને પ્રિય હોય છે. અને ઓરિઓ મિલ્ક શેક નાના મોટા સૌ ને પસંદ આવશે. મિલ્ક શેક વિવિધ પ્રકાર ના ફળ, દૂધ અને સાકર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તે જલ્દી થી બની જાય છે અને ગરમી માં તો તેને માણવાની મજા પડી જાય.
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
#mr
ઑરીઓ બિસ્કીટ બાળકો ને પ્રિય હોય છે. અને ઓરિઓ મિલ્ક શેક નાના મોટા સૌ ને પસંદ આવશે. મિલ્ક શેક વિવિધ પ્રકાર ના ફળ, દૂધ અને સાકર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તે જલ્દી થી બની જાય છે અને ગરમી માં તો તેને માણવાની મજા પડી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરીઓ ને ટુકડા કરી લો.
- 2
બ્લેન્ડર જાર માં ટુકડાં કરેલા બિસ્કીટ, દૂધ અને ખાંડ નાખી બ્લેન્ડ કરી લો.
- 3
ઉપર થી બિસ્કીટ મૂકી સર્વ કરો.
Similar Recipes
-
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
ઓરેેઓ મિલ્ક શેક (Oreo Milkshake)
#માઇઇબુક#પોસ્ટ 30#દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે. ઓરેઓ પ્રખ્યાત બિસ્કીટ છે. આ મિલ્ક શેક માં કાર્બોહાઈડ્રેટ હોવાથી તરત જ ભૂખ સંતોષવા માટે મદદરૂપ છે. નાના બાળકો તેમજ મોટા ને પણ ખૂબ જ પ્રિય છે. નીલમ પટેલ (Neelam Patel) -
બનાના એપલ મિલ્કશેક (Banana Apple Milkshake Recipe In Gujarati)
#mrઆજકાલ ના બાળકો દૂધ પીતા નથી .ફ્રૂટ્સ ખાતા નથી .એટલે મિલ્ક શેક બનાવી ને આપી એ તો તેઓ પીવે છે . તેથી મેં આ મિલ્ક શેક બનાવ્યો છે . Rekha Ramchandani -
-
ગ્રેપ્સ મિલ્કશેક (Grapes Milkshake Recipe In Gujarati)
#mr Grapes નું મિલ્ક શેક અમારા ઘરમાં બધાને મિલ્ક શેક બહું ભાવે છે તો હું કાંઈ ને કાંઈ વેરિયેશન કરતી હોઉં છું. તો આજે મેં ગ્રેપસ નું મિલ્ક શેક બનાવ્યું છે. Sonal Modha -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
-
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth -
ઓરિયો પોપ(oreo pop Recipe in Gujarati)
#CCC#post 2ઈન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ પોપ જે બાળકો ને અતી પ્રિય હોય છે. Avani Suba -
ચીકૂ મિલ્કશેક (Chickoo Milkshake Recipe In Gujarati)
ઉનાળા માં બપોરે અને રાત્રે જમ્યા પછી જો આવા મિલ્ક શેક મળી જાય તો ભાઈ ભાઈ મોજે મોજ પડી જાય. એમાંય સીઝન ના ફ્રૂટ્સ ને તો ખાવા જોયે એટલે મેં બનાવ્યું ચીકૂ મિલ શેક. Bansi Thaker -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK10#Chocolate ચોકલેટ મિલ્ક શેક બાળકો ને પ્રિય હોય છે.ચોકલેટ નુ નામ સાંભળતા જ બાળકો ના મોમાં પાણી આવી જાય છે.જે બાળક ને દૂધ ના ભાવતું હોય તો તેને આ મિલ્ક શેક આપી શકાય. Hetal Panchal -
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
ચોકલેટ મિલ્કશેક & કીટકેટ મિલ્કશેક (Chocolate & Kitkat Milkshake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post2ચોકલેટ અને કીટકેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી વેફર્સ, આઈસ્ક્રીમ અને ચોકલેટથી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રીક શેક કહેવામાં આવે છે. તો આજે મેં ચોકલેટ મિલ્ક શેક અને કીટકેટ મિલ્ક શેક બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી બન્યા છે. Rinkal’s Kitchen -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
હાઇડ & શીક બિસ્કીટ મિલ્ક શેક (Hide & Seek Biscuit Milk Shake Recipe In Gujarati)
મારી દીકરી ને સાં જ પડે એટલે કઈક નવું જોઈએ..આજે મિલ્ક શેક ની ફરમાઈશ કરી...મિલ્ક શેક બનાવમાં તેને બોવ મજા આવે એટલે મમ્મી બિસ્કીટ નો ભૂકો હું કરીશ કરી ને મારી મદદ કરવા લાગે.. ચાલો ત્યારે મિલ્ક શેક તૈયાર છે.. Khushbu Shah -
-
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
#RB7આ મેંગો મિલ્ક શેક મારા જશ ને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી તેને dedicate કરું છું Davda Bhavana -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો. Dr. Pushpa Dixit -
ચોકલેટ બનાના મિલ્ક શેક
ઠંડો મિલ્ક શેક ગરમી મા પીવાની મજા આવશે. વળી તૈયાર પણ એકદમ જલ્દી થઈ જાય છે. Disha Prashant Chavda -
રોઝ બનાના મિલ્કશેક (Rose Banana Milkshake Recipe In Gujarati)
#mrકેળા અને દૂધ સાથે લેવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલ મળે છે.તેમાં મે રોઝ સીરપ ઉમેર્યુ છે જેથી તેનો ટેસ્ટ સારો લાગે. માટે આ મિલ્ક શેક ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ છે. Dimple prajapati -
-
ઓરિયો કપ કેક(oreo cup cake recipe in Gujarati)
#મોમમારી દીકરી . નેં ચોકલેટ,કેક, એની ફેવરીટ ... એટલે આજે ઓરિયો બિસ્કીટ નાં કપ કેક બનાવી લીધા...ફક્ત ત્રણ વસ્તુઓને લઈને બનાવ્યા છે સ્વાદિષ્ટ કપ કેક Sunita Vaghela -
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar -
-
ઓરિયો શેક (Oreo shake recipe in Gujarati)
#ફટાફટ મારા સનને ચોકલેટ્સ, આઇસક્રીમ, બિસ્કીટ બધુ જ ભાવે. તો આજે ઓલ ઇન વન કરીને શેક બનાવ્યો. Sonal Suva -
કેળાનો મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકેળા નો મિલ્ક શેક આજે સંકષ્ટ ચતુર્થી.... રાતે ૧૦.૩૦ જમવાનુ છે ... તો કેળા ના મિલ્ક શેક થી આખો દિવસ નીકળી જશે Ketki Dave -
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiમેંગો મિલ્ક શેક Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15587414
ટિપ્પણીઓ (3)