બનાના મિલ્કશેક :(Banana Milkshake recipe in Gujarati)

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ જણ માટે
  1. 1કેળુ
  2. 1 ગ્લાસદૂધ
  3. 1/2 ચમચીખાંડ
  4. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  5. 3-4કાજુ ના ટુકડા
  6. 3-4બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    મિક્સી જારમા કેળાના ટુકડા, ખાંડ અને ઇલાયચી પાઉડર નાખી તૈયાર કરવુ.

  2. 2

    પછી તેમા બરફ ના ટુકડા અને દૂધ ઉમેરી મિક્સી ચાલુ કરી ગ્રાઈન્ડ કરી લેવુ.

  3. 3

    મિક્સી મા બનાના મિલ્કશેક તૈયાર છે.

  4. 4

    મિલ્કશેક ને ગ્લાસમાં કાઢી ઉપર કાજુના ટુકડા ભભરાવી સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes