રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અમેરિકન મકાઈ ને બાફી લો પછી એક કડાઈ માં ઘી લઈ તેમાં બટર નાખી દો ઘી અને બટર ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ નાખી દો
- 2
પછી તેમાં બાફેલી મકાઈ નાખી દો પછી મકાઈ નો કલર સહેજ લાલાશ પડતો થાય એટલે પછી તેમાં ટોમેટો કેચઅપ નાખી તેમાં મરચું પાઉડર નાખી પછી તેમાં પેરી પેરી મસાલો નાખી સ્વાદ મુજબ મીઠું નાખી દો અને બરાબર મિક્સ કરી પછી તેમાં ચાટ મસાલો નાખી અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લો અને લીમુ નો રસ નાખી મિક્સ કરો
- 3
પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી કોથમીર નાખી મિક્સ કરી લો
- 4
પછી તેમાં ખાખરા ના ટુકડા નાખી મિક્સ કરી લો પછી તેમાં ચીઝ ને છીણી લો અને બરાબર મિક્સ કરી લો
- 5
પછી તેને સર્વિંગ બાઉલ માં કોર્ન ચાટ
ને લઈ ઉપર ચીઝ છીની અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15576427














ટિપ્પણીઓ (4)