કોફી ચીકુ મિલ્કશેક (Coffee Chickoo Milkshake)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#mr

શેર કરો

ઘટકો

5 mins.
1 serving
  1. 2ચીકુ
  2. 1 ગ્લાસદૂધ
  3. 1/2 tspકોફી પાવડર
  4. 1/2 tspખાંડ
  5. ટુકડાબરફ નાં

રાંધવાની સૂચનાઓ

5 mins.
  1. 1

    એક મિક્સર જારમાં ચીકુ નાં ટુકડા, ખાંડ અને કોફી પાવડર ઉમેરી દૂધ અને બરફ રેડી બ્લેંડ કરી લો. તૈયાર છે યમ્મી ચીકુ કોફી મિલ્ક શેક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes