રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને સાફ કરી ને છીણી લો
- 2
પછી તેમાં સોજી એડ કરી ને બરાબર મિક્સ કરી લો પછી તેમાં દહીં એડ કરી બરાબર મિક્સ કરો પછી તેમાં બે ચમચી પાણી નાખી ને.ખીરું બનાવી લો
- 3
પછી ખીરું ને ઢાંકી ને દસ મિનિટ સુધી રહેવા દો પછી તેમાં ચોખા નો લોટ નાખી મિક્સ કરી ફરી બે ચમચી પાણી નાખી બરાબર હલાવી લો પછી તેમાં મીઠું એડ કરી લો અને બરાબર હલાવી લો પછી પાંચ મિનિટ સુધી હેંડ બીટર થી બ્લેન્ડ કરી લો પછી તેમાં સોડા.નાખી ફરી જરૂર મુજબ પાણી નાખી થીક ખીરું તૈયાર કરો
- 4
પછી એક નોન સ્ટીક તવી ને ગેસ પર ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ખીરું પાથરી લો પછી તેની ઉપર ચારે બાજુ ઝીણા સમારેલા કેપ્સીકમ અને પછી ટામેટા અને પછી ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો અને પછી ચારે બાજુ થોડું તેલ લગાવી ઉપર થી ઢાંકી ને ધીમા ગેસ પર થવા દો જેથી કાચી મકાઈ ચડી જાય પછી ઉતપ્પમ ને.પલટાવી ને બીજી બાજુ પણ ઢાંકી ને ચડવા દો
- 5
- 6
વેજી ટેબલ ચડી જાય એટલે ફરી પલટાવી લો અને અને ઉપર ચીઝ છી ની લોa. અને ઉતપ્પમ ને ફરી થી ઢાંકી દો અને ચીઝ ને થોડી મેલ્ટ થવા દો પછી ઉતપ્પમ ને નીચે ઉતારી લો
- 7
તૈયાર ઉતપ્પમ ને સર્વિગ પ્લેટ માં લઇ કેચઅપ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (5)