ચીઝી સુકીભાજી આલુ પરાઠા (Cheesy Suki Bhaji Aloo Paratha Recipe In Gujarati)

Gita Lakhani
Gita Lakhani @cook_31823581

#LO

ચીઝી સુકીભાજી આલુ પરાઠા (Cheesy Suki Bhaji Aloo Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#LO

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 બાઉલ પરાઠાના લોટ
  2. ૧ બાઉલ વધેલી સુકી ભાજી
  3. ચીઝ
  4. બટર
  5. દહીં

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ સુકી ભાજી ને છૂંદો કરી લેવો

  2. 2

    હવે પરાઠા ના લોટ માંથી મરાઠી વાણી અને વચ્ચે સુકી ભાજી નો છુંદો મૂકવો

  3. 3

    હવે તેને પાછું પર આઠ વાણી અને બટરમાં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લેવું

  4. 4

    હવે તેના પર ચીઝ ખમણી અને ચીઝ મેલ્ટ થવા દો

  5. 5

    ગરમાગરમ ચીઝીસુકીભાજી આલુ પરાઠા દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Lakhani
Gita Lakhani @cook_31823581
પર

Similar Recipes