આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#AM4
આલુ પરાઠા એ એવી વાનગી છે, જે ઘર માં બધા ને પ્રિય હોય છે,બ્રેકફાસ્ટ હોય કે ડીનર આલુ પરાઠા ઓલ ટાઈમ ફેવરીટ 😋

આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

#AM4
આલુ પરાઠા એ એવી વાનગી છે, જે ઘર માં બધા ને પ્રિય હોય છે,બ્રેકફાસ્ટ હોય કે ડીનર આલુ પરાઠા ઓલ ટાઈમ ફેવરીટ 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 2 બાઉલ ઘઉં નો લોટ
  2. 2 ટેબલ સ્પૂનતેલ
  3. 4 નંગઆલુ
  4. 2 નંગઓનિયન
  5. 2 નંગલીલા મરચાં
  6. 1 વાટકીધાણા ભાજી
  7. 1/2 સ્પૂનમીઠું
  8. 1/2 સ્પૂનજીરું
  9. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 સ્પૂનધાણા જીરું પાઉડર
  11. 1 ટી સ્પૂનહળદર
  12. ગાર્નીશિગ માટે =
  13. મેંગો રસ
  14. દહીં
  15. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં તેલ અને ચપટી મીઠું નાંખી લોટ બાંધી લો અને દસ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે બટાકા બાફી લો અને બફાઈ જાય એટલે માવો બનાવી લો, આ માવા માં ઓનિયન, લીલા મરચાં, ધાણા ભાજી ને ચોપર માં ચોપ્ડ કરી મીક્સ કરો. પછી તપેલી માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે આ પૂરણ ને સાંતળો પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું અને હળદર નાંખી સાતલો અને સહેજ ઠંડું થવા મૂકો.

  3. 3

    હવે પરોઠા ના લોટ ને મસળી લો અને લુવા બનાવી ને પરોઠા વણો અને વચ્ચે પૂરણ મૂકી ફરી વણો અને તેલ મૂકી બધા આલુ પરાઠા ને શેકી લો.

  4. 4

    આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આલુ પરાઠા ને જમો. 🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes