મિક્સ કઠોળ સેવ રોલ

Rajni Sanghavi @cook_15778589
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.
#LO
મિક્સ કઠોળ સેવ રોલ
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.
#LO
રાંધવાની સૂચનાઓ
- 1
બધા કઠોળને પલાળી દો. તેને કૂકરમાં નમક નાખી બાફી લો તેને મેશ કરી લો તેમા બ્રેડ ક્રમ્સ આદુ મરચાની પેસ્ટ મરચું પાવડર ધાણાજીરું પાઉડર નમક લીંબુનો રસ ગરમ મસાલો કાંડ નાખી હલાવી લો.
- 2
મિશ્રણમાંથી નાના નાના રોલ વાળી લો ચણા ના લોટ ની સ્લરી બનાવી તેમાં રોલને બોળી વર્મીસેલી સેવમાં રગદોળો પછી તેલમાં તળી લો.
- 3
બધા રોલા રીતે તળી રેડી કરો. તેને લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વૈડાનું શાક (Sprouted Pulses Sabji Recipe In Gujarati)
#MFF ચોમાસામાં ઘણી વાર લીલા શાકભાજી મળતા નથી અને ત્યારે પલાળીને ફણગાવેલ કઠોળ માર્કેટમાં મળતા હોય છે આ કઠોળ આપણે એક નાઈટ પલાળીને ઘરે પણ ફણગાવી શકીએ છીએ...જેને કાચા પણ સલાડ તરીકે વાપરી શકાય છે. Sudha Banjara Vasani -
મિકસ કઠોળ કટલેટ
કઠોળ બહું ઓછા ભાવતાં હોય છે,તેથી તેને જુદી રીતે સવૅકરીએતો બહુ જ ટેસ્ટી લાગે છે.#દિવાળી Rajni Sanghavi -
ચોળાનું રસાવાળું શાક (Libia masala curry recipe in Gujarati)
#સુપરશેફ1 #કરી #માઇઇબુક #પોસ્ટ20ચોમાસા દરમિયાન પૂરતા શાકભાજી ન મળતા હોય ત્યારે આ કઠોળ નુ શાક બનાવી શકાય છે જે ખુબ હેલધી હોય છે. Kashmira Bhuva -
મિક્ષ કઠોળ સીગાર
#કઠોળમિક્ષ કઠોળ નો ઉપયોગ કરી મે સ્પ્રીંગ રોલ સીટ થી સીગાર બનાવી ટામેટા સોસ સાથે સર્વ કરયું છે. Bhumika Parmar -
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
મારા મમ્મી પાસેથી શીખવા માટે મને બહુજ સેવ રોલ ભાવે Nisha Ghoghari -
મિક્સ કઠોળ
#નાસ્તો#ઇબૂક૧#૨સવાર ના નાસ્તા માં જો હેલ્થ નું વિચારી ને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો મિક્સ કઠોળ ને આપડે સરસ રીતે લઇ શકાય.ને મજા પણ આવે નાસ્તા માં ગરમા ગરમ મિસક્સ કઠોળ મળે તો મજા જ આવે. Namrataba Parmar -
મિક્સ કઠોળ,બટેટા નું શાક
A આ શાક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે જ્યારે ચોમાસામાં શાક મળતું ન હોય ત્યારે આ શાક બનાવી શકાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે. Varsha Dave -
મિક્સ કઠોળની ખીચડી
#કુકરખૂબ જ હેલ્થી રેસીપી છે...કેમ કે આમાં બધી જ જાતના કઠોળ ઉમેરી શકાય છે તેમજ શાકભાજી પણ તમે .મનગમતા ઉમેરી શકો છો. Kalpa Sandip -
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
આલુ સેવ રોલ એ લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળે અને તે સિવાય કોઈ વાર-તહેવારે ટેબલ પર સ્થાન મેળવે.જો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો ક્રિસ્પી આલુ સેવ રોલ તમારા લિસ્ટમાં ચોક્કસ હશે.આજે મેં ઘરે જ આલુ સેવ રોલ બનાવાની રીતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે ચોક્ક્સ ટ્રાય કરજો અને તમારો અનુભવ જણાવજો.#EB#Week8#aloosevroll#roll#aloosev#RC1#sevroll#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
મિસળ પાઉં
મિસળ પાવ મહારાષ્ટ્ર રેસીપી છે. તેથી મસાલેદાર વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ્ Rajni Sanghavi -
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
-
કઠોળ ઢોકળા
#કઠોળ આ રેસીપી એક્દમ પૌષ્ટિક છે . ઓછાં સમય મ બનશે.ખાસ નાન નાંનાંબાળકો માટે છે. Shital's Recipe -
રોલ સેન્ડવીચ (Roll Sandwich Recipe In Gujarati)
નાની-નાની ભૂખ માટે અને ઝડપથી બનાવી શકાય તેવી બ્રેડ સેન્ડવીચ જે ઘણા બધા શાકભાજી મિક્સ કરી અને બનાવી શકાય.#GA4#Week26#bread Rajni Sanghavi -
મિક્સ કઠોળ સબ્જી
#કઠોળચણા, વટાણા, કળથી ,મગ અને મઠ આ બધું મિક્સપલાળી ને ફણગાવેલાં એની રસાદાર સબ્જી.સાથે તાવડીમાં બનાવેલ કરકરા ઘઉ ના લોટ ની ભાખરી,દહી,લીલા મરચા,ડુગળી .. Sunita Vaghela -
બટેટા વડા
દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.#CBT Rajni Sanghavi -
સેવ રોલ
સ્નેક તરીકે બનાવી શકાય એવી આ વાનગી ખૂબ જ મજા આવશે.#goldenapron3#week11#potato Avnee Sanchania -
મિક્ષ કઠોળ(Mix kathol Recipe in Gujarati)
શાકભાજી ઘર માં લાવેલુ ન હોય અથવા શાક બનાવાનો કંટાળો આવે ત્યારે આ ગ્રેવી વાળા મિક્સ કઠોળ સારો વિકલ્પ છે. જે સાવ સરળ રીતે બની જાય છે અને કોઇવાર અલગ બનાવાથી સ્વાદ માં પણ નવીનતા મળે છે. Bansi Thaker -
-
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
-
કઠોળ પાણી પુરી
#કઠોળપાણીપુરી તો બધા ખાતા જ હશો.પણ આ પ્રોટીન થી ભરપૂર કઠોળ થી બનેલી કઠોળ પાણીપુરી છે.જરૂર try કરજો. Jyoti Ukani -
સેવ રોલ
# sfc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જલગ્ન સીઝન જમણવાર કરવામાં આવે છે નાંના મોટા માણસો ને બહું જ સેવ રોલ ભાવે છે પારૂલ મોઢા -
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
મિક્સ વેજ ભજીયા વિથ પાલક-મેથી(Mix veg bhajiya with palak-methi recipe in Gujarati)
#MW3#પાલક અને મેથીમેં અહીંયા પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મિક્સ વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેમાં મેં અમુક શાકનો ઉપયોગ કર્યો છે જેના અહીંયા મેં ભજીયા બનાવ્યા છે બાળકો આમ શાક ખાતા નથી પરંતુ આવી રીતે મિક્સ કરી અને ભજીયા બનાવવા થી બધા શાકભાજી એ આવી જાય છે અને બાળકોને સંપૂર્ણ આહાર પણ મળે છે Ankita Solanki -
મિક્સ કઠોળ સમોસા
#કઠોળ આ વાનગી ચા સાથે તેમજ નાસ્તા મા પણ લઇ શકાય તેવી કઠોળ માંથી બનતી પૌષ્ટિક વાનગી છે. Nidhi Popat -
ઢોકળી નું શાક
પર્યુષણમાં લીલોતરી ન ખવાય તેથી કઠોળ અને ચણાના લોટના શાક ખવાય છે તેથી ઢોકળી નું શાક પર્યુષણમાં બનાવી ખાવાના ઉપયોગમાં લેવાય છે.#PR Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15581238
ટિપ્પણીઓ (2)