વધેલા ભાત ની ફુલવડી (Leftover Rice Fulvadi Recipe In Gujarati)

વધેલા ભાત ની ફુલવડી (Leftover Rice Fulvadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વધેલા ભાત ને મિક્ષચર જાર માં કાઢી લો અને થોડું પાણી ઉમેરી ને નરમ પેસ્ટ બનાવી લો ને એક બાઉલમાં કાઢી લો.
- 2
પછી તેમાં અધકચરા વાટેલા આખાં ધાણા,તલ અને આખા મરી ને અધકચરા વાટી ને ઉમેરો,સ્વાદ મુજબ મીઠું,ચપટી હળદર,આમચૂર પાઉડર,કાશ્મીરી લાલ મરચું,ચપટી હીંગ, ખાંડ,તેલ ને દહીં ઉમેરી ને બધું જ સરસ ભેળવી લો.
- 3
હવે,તે બાઉલમાં ચણાનો લોટ ઉમેરી ને સરસ ભેળવી લો(૨ -૨ ચમચી ઉમેરી ને ભેળવતા જવું).
- 4
બંન્ને હાથ ની હથેળીમાં તેલ લગાવીને તૈયાર કરેલ લોટ ને મસળી ને આદણી પર હાથ થી સહેજ જાડી ને લાંબી ફુલવડી ને વણી ને કાપી લો.
- 5
હવે,કઢાઈ માં તળવા માટે તેલ ગરમ કરો ને પછી કાપી ને રાખેલ બધી ફુલવડી ને સરસ તળી લો.
- 6
આ તૈયાર થયેલ 'ભાત ની ફુલવડી' ને ચ્હા સાથે આરોગો.
- 7
આમ, રાંધેલ અને વધેલાં ભાત મા મસાલો ઉમેરી ને વઘારી ને ખાઈ શકાય, કે તેના મુઠીયા, થેપલા, ભજીયા બનાવી શકાય પણ મેં ફુલવડી બનાવી બહું જ સરસ કડક ને સ્વાદિષ્ટ બની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધેલા ભાત ના મંચુરિયન (Leftover Rice Manchurian Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
વધેલા ભાત નાં પૂડલા (Leftover Rice Pudla Recipe In Gujarati)
વધેલાભાત નો ઉપયોગ કરવો હતો. Pankti Baxi Desai -
-
વધેલા ભાત ના ક્રિસ્પી ભજીયા (Leftover Rice Crispy Bhajiya Recipe In Gujarati)
#LOPost1 Neha Prajapti -
-
-
-
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiઅમારા ઘર માં બધા ને આ વઘારેલો ભાત ખુબ જ ભાવે છે. Bhumi Parikh -
-
-
-
વધેલા ભાતના ચીઝ કોર્ન બોલ્સ (Leftover Rice Cheese Corn Balls Recipe In Gujarati)
#LO#post1 Nehal Bhatt -
વધેલા ભાત દાળ નાં મુઠીયા ઢોકળા (Leftover Rice Dal Muthia Dhokla Recipe In Gujarati)
#LOPost 3 આજે અહીંયા હું સવારે બનાવેલા વધેલા ભાત અને દાળ નો બેસ્ટ ઉપિયોગ કરી ને મુઠીયા ઢોકળા ની રેસીપી શેયર કરું છું.જેમાં દાળ નો ઉપયોગ કર્યો હોવાથી ટેસ્ટી તો બને જ છે સાથે હેલ્ધી પણ છે.વડી વધેલી રસોઈ ને નવા સ્વાદ માં માણી શકાય છે. Varsha Dave -
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
હું આજે જાજા સમય પછી વાનગી મૂકું છું, આશા છે કે તમને ગમશે.#LO Brinda Padia -
વધેલા ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LO લંચ બોક્સ muthiya-વધેલા ભાત ના સ્વાદિષ્ટ મુઠીયા લંચ બોક્સ માં kids અને આપડે પણ લંચ break ma Khai શકીએ. Sushma vyas -
વધેલા ભાતના ભજીયા (Leftover Rice Bhajiya Recipe In Gujarati)
#LOઆ ભજીયા બાળકો ને પણ આપી શકાય ...તેમાં ખમણેલું ગાજર, બટાકુ પણ નાખી શકાય... Jo Lly -
લેફ્ટઓવર રાઈસ પરાઠા (Leftover rice paratha in Gujarati)
#ભાત લેફ્ટઓવર રાઈસ માંથી ઘણી વાનગીઓ બને છે.પણ સાસરી માં આવ્યા પછી ખબર પડી એમાંથી પરઠાં પણ બને છે. આ પરઠાં હું મારાં સાસુમા પાસેથી શીખી છું.પહેલીવાર જ્યારે બનાવ્યાં હતાં તો થયું કે આ કેવા પરઠાં બનતા હશે.પણ ખાધા પછી ખુબજ ગમ્યા. આ પરઠાં મારાં બાળકોને પણ ખુબ ગમે છે અને ટીફીન બોક્ષમા પણ લઈ જાય છે. Komal Khatwani -
-
-
-
-
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LOસવારે વધેલા ભાત ને મે વગારી ને તેનો ઉપયોગ કર્યો સ્વાદિષ્ટ ગરમા ગરમ ભાત તીખો તમતમતો ટેસ્ટી Bina Talati -
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
લેફટ ઓવર મસાલા ભાત (Left Over Masala Bhat Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મેથીના મુઠીયા(Methi na muthiya recipe in Gujarati)
મેથી સરસ આવવા લાગી છે માટે મે આજે મુઠીયાની રેસીપી તમારી સાથે શેર કરી છે. Bharati Lakhataria
More Recipes
ટિપ્પણીઓ (6)