લીલવા ફ્લાવર બટાકા નુ શાક (Lilva Cauliflower Bataka Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
લીલવા ફ્લાવર બટાકા નુ શાક (Lilva Cauliflower Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલવા ને મીઠું નાખી કૂકરમાં બે સીટી વગાડો. કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે રાઈ હિંગનો વઘાર કરી તેમાં ટામેટા સાંતળો. પછી તેમાં ફ્લાવર, બટાકા સમારેલા નાખી મીઠું, હળદર એડ કરી ઢાંકણ ઢાંકી ઢાંકણું ઉપર થોડું પાણી રેડી દસ મિનિટ ચડવા દો.ચાર પાંચ મિનિટ થાય પછી તેને હલાવો.ફરી તેને ઢાંકીને ચડવા દો. હવે લીલવા બફાઈ ગયા છે. અને ફ્લાવર બટાકા ચડી ગયા છે.તેમાં બાફેલા લીલવા અને બધા જ મસાલા એડ કરી ધીમા તાપે પાંચ મિનિટ થવા દો.
- 2
હવે લીલવા,બટાકા,ફ્લાવર નું શાક રેડી છે. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24#cookpad#cookpadindia#cookpadgujarati#February2021 Dhara Lakhataria Parekh -
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower Potato Sabji Recipe In Gujarati)
#fulavarbataka#flowersabji#sabji#cookpadgujarati Mamta Pandya -
-
ફ્લાવર-બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Shah Prity Shah Prity -
-
-
ફ્લાવરનું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower ફ્લાવરનું શાક કેવું છે કે જેને પોતાનો કોઈ ટેસ્ટ હોતો નથી એટલા માટે જ આપણે તેને ચડિયાતા મસાલા નાખીને ટેસ્ટી શાક બનાવવું પડે છે તો ચાલો બનાવીએ ફ્લાવરનું શાક Khushbu Japankumar Vyas -
ફ્લાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શાક સાથે રોટલા સરસ લાગે પરોઠા સાથે પણ સરસ લાગે. Harsha Gohil -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
ફ્લાવર વટાણાનું શાક (Cauliflower Peas Sabji Recipe In Gujarati)
#fulavar#flowersabji#sabji#cookpadgujarati#cookpadindia#lunch Mamta Pandya -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
અત્યારે સીઝન માં કોલિફલાવર બહુજ ફ્રેશ મળે છે,તો આવા ફ્રેશ વેજીટેબલ જેટલા ખવાય એટલા ખાઈ લેવા. Sangita Vyas -
ફ્લાવર બટાકા વટાણા ની સબ્જી (Flower Bataka Vatana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Sonal Doshi -
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#letscooksnep@Disha_11 Disha Prashant Chavda ની recipeફોલો કરીને બનાવી છે.. Sangita Vyas -
-
ફ્લાવર કેપ્સિકમ શાક (Cauliflower Capsicum Shak Recipe In Gujarati)
#GA4 #Week24મારા ઘર માં આ શાક વારંવાર બંને છે.રેગ્યુલર ફ્લાવર નું બનાવીયે તેના થી થોડું અલગ છે પણ ફટાફટ બની જાય છે. ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
ફ્લાવર બટાકા નું શાક (flower bataka nu shak recipe in gujrati)
#goldenapron3#week17ઘટક - ફ્લાવર (Gobhi) Siddhi Karia -
વટાણા બટાકા ટામેટા નું શાક (Vatana Bataka Tameta Shak Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
છોકરાઓનું ભાવતું બટાકા નું રસા વાળું શાક Jigna Patel -
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15582655
ટિપ્પણીઓ (2)