રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

#mr
Post 10
રસ ગલ્લા એ બંગાળી સ્વીટ છે.દૂધ નું પનીર બનાવી ને ધરે જ બનાવી શકાય છે.
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#mr
Post 10
રસ ગલ્લા એ બંગાળી સ્વીટ છે.દૂધ નું પનીર બનાવી ને ધરે જ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મૂકો.લીંબુ નો રસ કાઢી પાણી તેમાં થોડું પાણી મિક્સ કરી લો.હવે ઉકળતા દૂધ માં થોડું થોડું કરી ને થોડી થોડી વારે ઉમેરો.દૂધ ફાટી જાય અને પાણી લીલું થઈ જાય એટલે ગરણી માં કપડું રાખી પનીર ગાળી લો.ઉપર ઠંડું પાણી રેડી પનીર ધોઈ લો.અને કપડાં માં કડક બાંધી ને 1/2કલાક મૂકી રાખો.
- 2
પનીર માંથી પાણી નીકળી અને કડક થઇ જાય એટલે એને હાથ વડે છૂટું પડી લો.
- 3
પનીર ને હાથ વડે ખુબ જ સોફ્ટ થાય ત્યાં સુધી મસળો હવે પનીર એકદમ સોફ્ટ અને હળવું બની જશે.ગેસ પર જોઈતા પ્રમાણ માં ખાંડ લઈ પાણી ઉમેરી ઊકળવા મૂકો.
- 4
પનીર ને ખૂબ મસળી તડ ન પડે એ રીતે ગોળા વાળી લો.બધા રસગુલ્લા આ રીતે બનાવી લો.હવે ઉકળતી ચાસણી માં ઇલાયચી પાઉડર ઉમેરી દો.ચાસણી માં એક રસગુલ્લો નાખી જોઈ લો. ફાટે નહિ તો બધા રસગુલ્લા ઉમેરી દો
- 5
હવે વાસણ ને ઢાંકી દો થોડી થોડી વારે ઢાંકણ ખોલી વાસણ ને બંને બાજુ થી પકડી હલવો.રસગુલ્લા ચમચા વડે ન હલાવવા.બધા ફૂલી ને મોટા થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડા થઈ જાય પછી ફ્રીઝ માં મૂકી દો.અને. ઠંડા ઠંડા સર્વ કરી દો.તો તૈયાર છે જોતાં જ મોમાં પાણી આવી જાય તેવા રસગુલ્લા. 😋
Similar Recipes
-
રસ ગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#DFTPost1Diwali festival રસ ગુલ્લા એ બંગાળી સ્વીટ્સ છે.જે ઘરે પણ માસ્ટ બને છે. અમે દિવાળી માં સ્વીટ તરીકે બનાવીએ.સ્વાદ માં મસ્ત બને છે.અને ઘરે બનાવતા હોવા સ્વાસ્થ્ય વર્ધક પણ છે Nita Dave -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#સ્વીટમીલ૨આ વાનગી મેં વેસ્ટ માંથી બેસ્ટ કઈ શકાય એ રીતે બનાવી છે. તમે તો જાણો જ છો ગરમી કેટલી છે તેમાં મારુ દૂધ બગડી ગયું. તો મેં તેમાંથી પનીર બનાવી ન આ સ્વીટ ડીસ બનાવી લીધી. Rekha Rathod -
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
ખીર પૂરી (Kheer Poori Recipe In Gujarati)
#mrPost 4 ગુજરાત નું ફેમસ જમણ છે.ખીર સાથે લગભગ પૂરી જ પીરસવામાં આવે છે. Varsha Dave -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 આ એક બંગાળી આઈટમ છે, બનાવવી એક દમ સરળ છે, સ્વીટ તરીકે વપરાય છે,50 ગ્રામ પનીર માંથી 5 રસગુલ્લા બને છે Bina Talati -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#Famરસગુલ્લા અમારા બધા ફેમિલી મેમ્બર્સ ને પસંદ છે. તો હું મલાઈ માથી ઘી બનાવું ત્યારે જે દૂધ નીકળે છે તેમાં થી પનીર બનાવી રસગુલ્લા બનાવું છું. ખૂબ જ સરસ બને છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
બંગાળી મિષ્ટાનની વાત આવે એટલે રસગુલ્લા જ યાદ આવે. #RC2 Dr. Pushpa Dixit -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#PC#FDS શ્રાવણ મહીના ની સર્વ ને શુભેચ્છા સહ મીઠું મો કરીએ. HEMA OZA -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24આ એક બંગાળી મીઠાઈ છે. જમણવાર માં આ મીઠાઈ બહુ બને છે જો પનીર રેડી હશે તો 7-8 જ મિનિટ માં કુકર માં જ જલ્દી બની જશે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડશે.... Arpita Shah -
-
રસગુલ્લા..(rasgulla Recipe in Gujarati)
મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે રસગુલ્લા એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં Saurabh Shah -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ff1રસગુલ્લા બનાવવા માટે ખૂબ જ સરસ હોય છે...અને એ ઘરે જ દુધ ફાડી ને બનાવી એ એટલે ફરાળ માટે ઘણા મીઠું પણ ન લેતા હોય.. એમના માટે ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક છે.. કેમકે પનીર અને ખાંડ ખુબ જ ઝડપથી શરીર ને એનર્જી આપે છે.. અને ઉપવાસ માં આવી હેલ્થી મીઠાઈ ખાવા થી શરીર માં કમજોરી આવતી નથી.. Sunita Vaghela -
ચમચમ સ્વીટ(cham cham sweet recipe in gujarati)
બંગાળી ફેમસ વાનગી છે. ચમચમ સ્વીટ#ઈસ્ટ Yogita Pitlaboy -
રસગુલ્લા
#દૂધ#જૂનસ્ટારસોફ્ટ અને સ્પંજી રસગુલ્લા..... બધા જાણે જછે કે આ બંગાળી મીઠાઈ છે. મને બહું જ વધારે પ્રીય છે અને મારા ઘર માં હું વારંવાર બનાવું છું. Hiral Pandya Shukla -
-
કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)
#મોમમારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું. Parul Patel -
પનીર (Paneer Recipe In Gujarati)
#mr#Coopadgujrati#CookpadIndia આજે મેં દૂધ ને ફાડી ને બનાવામાં આવતું પનીર બનાવ્યું છે. પનીર માથી આપણે ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. સ્વીટ, પંજાબી શાક, પરાઠા, અને ઘણું બધું.. તો ચાલો જોઈએ પનીર બનાવવાની રીત... Janki K Mer -
-
More Recipes
ટિપ્પણીઓ (6)