ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, તલ, હિંગ અને લસણ ની ચટણી નાખી વઘાર કરો.પછી તેમાં સમારેલી ગુવાર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું અને થોડું પાણી રેડી હલાવી કુકર બંધ કરી બે સીટી વગાડો.
- 2
હવે ગેસ બંધ કરો.હવે રેડી છે ગુવાર નું શાક.તેને સર્વિંગ બાઉલ માં લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુવાર પંપકીન નું શાક (Guvar Pumpkin Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas -
-
ગવાર શીંગ નું લસણીયું શાક (Guvar Shing Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આજે લીલીછમ ગુવાર શીંગ મળી, તો બપોરે લંચ માં બનાવી લીધી.. ખાવાની બહુ મજા આવી.. Sangita Vyas -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
-
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15581652
ટિપ્પણીઓ (2)