રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક કાથરોટા ઘઉંનો લોટ લો. પછી તેમાં ભાત અને તેલનું મોણ નાખી પછી ઉપર મુજબના બધા મસાલા ઉમેરો હવૅ બધુ બરાબર મિક્સ કરી લો.હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી થેપલા નો લોટ બાંધી લો.
- 2
હવે લોટના લુવા કરી લો. પછી થેપલા ને વણી લો હવે લોઢી ગરમ કરી તેમા થેપલા ની બાજુ તેલ લગાવીને મીડીયમ ફલૅમ પર શેકી લો તૈયાર છે ભાત ના થેપલા.
- 3
Top Search in
Similar Recipes
-
-
-
વધેલા ભાત ના ક્રિસ્પી ભજીયા (Leftover Rice Crispy Bhajiya Recipe In Gujarati)
#LOPost1 Neha Prajapti -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#LOભાત દરેક ના ઘર માં અવશ્ય બને જ છે .ઘણી વખત ભાત વધે પણ છે .વધેલા ભાત માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલા ભાત માંથી ભજીયા , વઘારેલા ભાત , બિરયાની , થેપલા વગેરે બનાવી શકાય છે .મેં વધેલા ભાત માંથી ભાત ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
લેફ્ટઓવર ખીચડી થેપલા (Leftover Khichdi Thepla Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#saturdayજુવાર ઘઉં ના લોટ ના ભાત ના થેપલા Falguni Shah -
-
-
-
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
ક્યારેક બપોરના ભોજન ના ભાત વધ્યા હોય તો રાત્રે ભોજન માં વધેલા ભાતના પોચા થેપલા તમે પણ જરૂર થી બનાવો. soneji banshri -
-
લેફ્ટઓવર થેપલા માંથી ખાખરા (Leftover Thepla Khakhra Recipe In Gujarati)
#LO ખાખરા (બચેલા થેપલા માંથી) Smita Tanna -
વધેલા ભાતના ચીઝ કોર્ન બોલ્સ (Leftover Rice Cheese Corn Balls Recipe In Gujarati)
#LO#post1 Nehal Bhatt -
-
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
લેફ્ટઓવર ભાત માંથી પૂડલા (Leftover Rice Pudla Recipe In Gujarati)
#LO લેફ્ટઓવર ભાત માંથી ભાત ના શેકલા પૂડલા Parul Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15582817
ટિપ્પણીઓ (4)