ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#saturday
જુવાર ઘઉં ના લોટ ના ભાત ના થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં બંને લોટ ભાત લઇ બધો મસાલો કરી થેપલા નો લોટ જરૂર મુજબ પાણી નાખી બાંધી લો
- 2
ત્યારબાદ એક ચમચી તેલ નાખી લોટ કુંડળી લો અને લોટ ના લુવા પાડી થેપલા વણી લો
- 3
અને તવિ ગરમ કરી થેપલા ને બંને બાજુ થી તેલ મૂકી બદામી રંગના શેકી લો
- 4
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ઘી લગાડી ગરમા ગરમ સર્વ કરો આ થેપલા મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#LOભાત દરેક ના ઘર માં અવશ્ય બને જ છે .ઘણી વખત ભાત વધે પણ છે .વધેલા ભાત માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલા ભાત માંથી ભજીયા , વઘારેલા ભાત , બિરયાની , થેપલા વગેરે બનાવી શકાય છે .મેં વધેલા ભાત માંથી ભાત ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
ક્યારેક બપોરના ભોજન ના ભાત વધ્યા હોય તો રાત્રે ભોજન માં વધેલા ભાતના પોચા થેપલા તમે પણ જરૂર થી બનાવો. soneji banshri -
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
ભાત ના થેપલા
#GA4#Week 20# THEPLAભાત વધ્યા હોય તો... તેનું શું કરવું... અમારા ઘર માં થેપલા માં આ ભાત નો ઉપયોગ કરીએ... ભાત ના થેપલા એકદમ પોચા અને ફરસા થાય છે. rachna -
મગ ભાત ના થેપલા (Moong Bhat Thepla Recipe In Gujarati)
બપોર ના બચી ગયેલા મગ ભાત ના થેપલા ખુબજ ટેસ્ટી હેલ્ધી અને સોફ્ટ દહીં ડુંગળી સાથે સર્વ કરો શાક ની પણ જરૂર નથી પડતી Jigna Patel -
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વાર આપણા ઘર માં ભાત વધતો હોય છે, લગભગ બધા ભાત માંથી મુઠીયા, થેપલા અથવા તો ભાત ને વઘારી દે છે. પણ વધેલા ભાત ના ભજીયા ગરમા ગરમ ખાવા ની મજા કંઈક અલગ હોય છે, મિત્રો try કરજો. Sunita Shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
-
મુઠીયા, થેપલા
#સ્નેકસમેં આજે સ્નેક્સ માટે મુઠીયા અને થેપલા બનાવ્યા છે .આમાં તમને જોઈતા પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરી શકો છો. ઘઉં નો લોટ થોડો ઉમેરવાથી થેપલા બને છે. Pinky Jain -
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CFમેં આજે મેથીના થેપલા ઘઉં બાજરો અને જુવાર નો લોટમાં લસણની ચટણી મેથી પાઉડર મેથીના પાન ફુદીના પાઉડર અને સુકા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યા છે જેનાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20ગુજરાતી ઓ ના થેપલા દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.એમાં પણ વેરીએશન કરીએ છીએ.તો આવા જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી ના થેપલા બનાવીશું. Chhatbarshweta -
મસાલા રાઈસ ભાખરી (Masala Rice Bhkhri Recipe In Gujarati)
સવાર નો રાઈસ વધેલો હતો એમાંથી મે મસાલા ભાખરી બનાવી છે ચા સાથે ખાવાની મજા પડી જાય છે અથાણા સાથે પણ બહુ મસ્ત લાગે છે Falguni Shah -
રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપ ચેલેન્જ#BW : રાગી ઘઉં અને મેથી ના થેપલાશિયાળા દરમિયાન લીલી ભાજી ઓ સારી આવતી હોય છે . તેમા થી મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને હેલ્ધી થેપલા બનાવ્યા . જે ગુજરાતી ઓના all time ફેવરિટ હોય છે . ગયા અઠવાડિયા થી મેં ઘઉંની સાથે રાગીનો લોટ મિક્સ કરવાનું શરૂ કર્યું છે .તો આજે મેં રાગી અને ઘઉં નો લોટ મિક્સ કરી મેથીના થેપલા બનાવ્યા છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે. Sonal Modha -
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
જુવાર ના થેપલા(Jowar Thepla Recipe in Gujarati)
#GA4#week16#જુવારથેપલા તો આપણાં ગુજરાતી ની ઓળખ કેવાય ઘઉં ના બાજરા ના મેથી વાળા કેટલી વેરાયટી આવે આજે મૈં જુવાર ના થેપલા બનાવ્યા. ડાયટ માં ઘઉં ના ખવાય એટલે ઓપ્શન માં જુવાર નો રોટલો આવે તો કંઈ ચેન્જ માટે મૈં જુવાર ના થેપલા બનાવ્યા Komal Shah -
ભાત નાં થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#GA4#Week20#થેપલાભાતનાં થેપલા મારાં favorite છે કેમકે તેમાં ભાતનું પ્રમાણ વધારે હોવાથી સોફ્ટ તો બને જ છે પણ ભાત ને કારણે તેમાં તેલનું મોણ પણ નાખવું નથી પડતું...so enjoy healthy n tasty recipe from Rice🤗 Vidhi Mehul Shah -
-
-
ભાત ના થેપલા
#ફેવરેટભાત ના થેપલા , એક વધુ નામ જે મારા ઘર માં બહુ પ્રિય છે. વળી, વધેલા ભાત નો ઉપયોગ પણ થઈ જાય છે. સામાન્ય રીતે હું ,તીથી ના દિવસે બનાવતી હોઉં એટલે કોથમીર ના નાખું, પરંતુ કોથમીર નાખી શકાય. Deepa Rupani -
મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
મેથી, ભાત ના મુલાયમ થેપલા#GA4#week19#methi#cookpadindia#cookpadgujratiથેપલાને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રીડીઅન્ટ નાખવા.તો ચાલો બનાવીએ...... Hema Kamdar -
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ઘરમાં થેપલા બહુ જ પ્રખ્યાત હોય છે થેપલા માં જ અલગ અલગ variation કરીને બનાવવામાં આવે તો તેની મજા જ કંઈક અલગ જ હોય છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Varsha Dave -
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4#week2હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા હું તમારી સાથે થેપલા પણ લસણીયા જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Nipa Parin Mehta
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15161991
ટિપ્પણીઓ (6)