મેથી ના આદુ લસણ વાળા થેપલા (Methi Ginger Lasan Thepla Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
મેથી ના આદુ લસણ વાળા થેપલા (Methi Ginger Lasan Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાથરોટ માં ઘઉંનો લોટ ચાળી લો.પછી તેમાં ઉપર મુજબ બધા મસાલા તેમજ લસણની પેસ્ટ, ખમણેલું આદુ, લીલા મરચા ની કટકી અને તેલનું મોણ ઉમેરી લોટને બરાબર મિક્ષ કરી લો.પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી થેપલાનો લોટ બાંધી લો પછી લોટને દસ મિનિટ સુધી રાખી દો.
- 2
હવે લોટ મુલાયમ થઈ જાય પછી થેપલા વણી લો. હવે લોઢી ગરમ કરી ને થેપલા ની બંને બાજુ તેલ લગાવી શેકી લો. પછી પ્લેટમાં કાઢી લો.
- 3
તૈયાર છે મેથીના થેપલા આદુ લસણ વાળા.
- 4
Similar Recipes
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
-
-
-
-
-
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
-
-
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
-
-
-
મેથી અને લીલાં લસણ ના થેપલા (Methi And Garlic Thepla Recipe in Gujarati)
GA-4Week -20હેલ્ધી વાનગી ખાવા ના શોખ ને લીધે Viday Shah -
-
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
થેપલા (Thepla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ થેપલા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ થેપલા ચા, કોફી અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week20 Nayana Pandya -
-
-
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
-
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
મેથી અને કોથમીર ના થેપલા (Methi Kothmir Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaપાલક ના થેપલા બનાવવા મા સરળ છે અને ટેસ્ટી પણ..છોકરા ઓ અને વૃદ્ધો માટે બહુ સારા છે જે પાલક નો ખાતા હોય તો થેપલા મા નાખી ને બનાવવા થી એ લોકો ને ભાવશે.Komal Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15718770
ટિપ્પણીઓ (19)