લેફ્ટઓવર ઓનિયન રાઈસ (Leftover Onion Rice Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
લેફ્ટઓવર ઓનિયન રાઈસ (Leftover Onion Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મૂકી રાઈ અને જીરું નાખી ચપટી હિંગ નાખી તેમાં સમારેલી ડુંગળી સાંતળી લેવી પછી તેમાં લીલા મરચાં અને હળદર નાખી વધેલા ભાત નાખી બરાબર મિક્સ કરી લેવા
- 2
ત્યાર પછી તેમાં લાલ મરચું મીઠું થોડી હળદર નાખી બરાબર મિક્સ કરી ઉતારી લેવા
- 3
સર્વિંગ બાઉલમાં લઈ તેમાં ડુંગળી અને લીલા મરચાની ઉભી ચીરી થી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe In Gujarati)
#LOમિત્રો આપણા ઘરમાં ઘણી વખત ભાત બચી જતા હોય છે તો આપણે ભાતને વઘારતા હોઈએ છીએ અથવા તો તેના થેપલા બનાવતા હોઈએ છીએ આજે મારા ઘરે ભાત પણ વધ્યા હતા અને આલુ પરોઠા બનાવ્યા હતા તો તેનો મસાલો પણ વધ્યો હતો તો એમાંથી આજે મેં કટલેસ બનાવવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી Rita Gajjar -
લેફ્ટઓવર ભાત માંથી પૂડલા (Leftover Rice Pudla Recipe In Gujarati)
#LO લેફ્ટઓવર ભાત માંથી ભાત ના શેકલા પૂડલા Parul Patel -
-
-
-
-
-
વધેલા ભાત ના ક્રિસ્પી ભજીયા (Leftover Rice Crispy Bhajiya Recipe In Gujarati)
#LOPost1 Neha Prajapti -
ઓનિયન રાઈસ (Onion Rice Recipe In Gujarati)
#MAઆ વાનગી નાનપણમાં મારી બા બનાવતા હતા અને ત્યારથી જ આ વાનગી મારી પ્રિય છે. એમની પાસેથી આ વાનગી બનાવતા શીખી હતી.રાઈસ એ આપણો મુખ્ય ખોરાક છે. જ્યારે પણ હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે પ્રથમ પસંદગી મુજબ આપણે રાઈસ ડીશ જ બનાવીએ છીએ.રાઈસ ડીશ પણ બધા પોતપોતાની આગવી રીતે અલગ-અલગ પ્રકારની બનાવતા હોય છે.જેમાં શાકભાજી, ચોખા તથા મસાલા ઉમેરીને સીધો પણ બનાવીએ છીએ. તેમજ અગાઉથી રાંધી લીધા પછી પણ બનાવીએ છીએ. Urmi Desai -
વધેલા ભાતના ચીઝ કોર્ન બોલ્સ (Leftover Rice Cheese Corn Balls Recipe In Gujarati)
#LO#post1 Nehal Bhatt -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
-
-
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
હું આજે જાજા સમય પછી વાનગી મૂકું છું, આશા છે કે તમને ગમશે.#LO Brinda Padia -
-
-
લેફ્ટ ઓવર રાઈસ રસીયા મુઠીયા (Leftover Rice Rasiya Muthia Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રાઈસ) Hetal Chirag Buch -
લેફ્ટઓવર રાઇસ મેંદુવડા (Leftover Rice Meduvada Recipe In Gujarati)
@Noopur_221082 ની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ લેફ્ટઓવર રાઇસ મેંદુવડા બનાવ્યા જે ખરેખર ખુબ જ સરસ બન્યા.ક્યારેક રસોઈમાં ભાત વધારે બની જાય ત્યારે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. Riddhi Dholakia -
-
-
-
-
-
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
લેફ્ટઓવર જીરા રાઈસ ના આલુ લેમન પુલાવ (Leftover Jeera Rice Aloo Lemon Pulao Recipe In Gujarati)
#LO Leftover jira rice na aloo leman pulao Mittu Dave -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15459602
ટિપ્પણીઓ