ભાત ની પેટીસ (Rice Pattice Recipe In Gujarati)

Priti Shah @cook_24665640
#LO
આ રેસીપી મારી દીકરીને સ્કૂલમાં શીખવાડી હતી. ભાત ની પેટીસ ખાવામાં ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને પણ પસંદ આવે તેવી રેસીપી છે. આ રેસીપી બનતા વાર નથી લાગતી અને ફટાફટ બની જાય છે.
ભાત ની પેટીસ (Rice Pattice Recipe In Gujarati)
#LO
આ રેસીપી મારી દીકરીને સ્કૂલમાં શીખવાડી હતી. ભાત ની પેટીસ ખાવામાં ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને પણ પસંદ આવે તેવી રેસીપી છે. આ રેસીપી બનતા વાર નથી લાગતી અને ફટાફટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં 1/2વાટકી ટોસ્ટ નો ભૂકો અને બીજી બધી સામગ્રી મિક્સ કરી લો. હવે તેની પેટીસ વાળી લો.
- 2
વાળ ની પેટીસ માં 1/2વાટકી રહેવા દીધેલા ટોસ્ટ ના ભૂક્કા માં રગદોળી લો. હવે તેને એક નોનસ્ટિક તવા પર બંને બાજુ શેકી લો અથવા તો એક કડાઈમાં તેલ મૂકીને તળી લો. તૈયાર થઈ જાય એટલે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15અહીંયા ફરાળી પેટીસ માં મેં કાચા કેળાનો ઉપયોગ કર્યો છે અને આ પેટીસ ને ડીપ ફ્રાય નથી કરી કરી છે જેથી આપણને ફરાળમાં બહુ હેવી પણ પડતી નથી અને બટેકા ની જગ્યાએ કેળાનો ઉપયોગ કર્યો છે એટલે એમ પણ થોડી હેલ્ધી છે તો ચાલો આપણે ફરાળી પેટીસ ની રેસીપી જોઇએ Ankita Solanki -
ટોસ્ટ પીઝા (Toast Pizza Recipe In Gujarati)
#CDYPost2ટોસ્ટ પીઝા ફટાફટ બની જાય છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે.મારા નાના ભાઈને બહુ ભાવે છે અને તે જાતે બનાવી લે છે. Neha Prajapti -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
લેફ્ટઓવર ભાત માંથી પૂડલા (Leftover Rice Pudla Recipe In Gujarati)
#LO લેફ્ટઓવર ભાત માંથી ભાત ના શેકલા પૂડલા Parul Patel -
રગડા પેટીસ
રગડા પેટીસ એ સૌની ભાવતી વાનગી છે. બનાવામાં થોડો સમય લાગે છે. પણ પછી ખવાની પણ એટલીન માજા આવે છે.જો પૂર્વ તૈયારી કરી રાખી હોય તો બનતા બહુ વાર લાગતું નથી.#ઇબુક Sneha Shah -
પફ પેટીસ (Puff Pattice Recipe In Gujarati)
#TT3 Post 1 આજે મે બનાવી છે આલુ પફ પેટીસ. આ પડવાળી ક્રિસ્પી પેટીસ નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
પેટીસ
#CT અમારા શહેરમાં મોર્ડન ની પેટીસ ખુબ જ વખણાય છે. એમાં પણ જ્યારે અગિયારસ કે પૂનમ કે શિવરાત્રી, જન્માષ્ટમી જેવા દિવસો દરમ્યાન લોકો અહીં પેટીસ ખાવા માટે આવી જ જાય છે. અને વર્ષોથી તેનો ટેસ્ટ પણ ખુબ જ સરસ છે. આજે મેં પણ અહીં તેવી જ પેટીસ બનાવી છે, સાથે સાથે ઘરના લોકોને પણ ખુશ કરી દીધા છે.આ રીતે તમે પણ બનાવજો. અને મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો...... Khyati Joshi Trivedi -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી માં ગરમ, ગરમ ખાઈ શકાય તેવી વાનગી રગડા પેટીસ ,...સ્વાદ માં મસ્ત... અને ઓછી સામગ્રી તેમજ ઝડપ થી બની જાય છે...... Rashmi Pomal -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો તો પૂરી સાથે તથા પેટીસ સાથે ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો. ફટાફટ પેટીસ પણ બનાવી અને ગરમાગરમ રગડા સાથે સૌ એ આનંદ માણયો. Dr. Pushpa Dixit -
પાર્સનીપ ગાજર થેપલા (Parsnip Carrot Thepla Recipe In Gujarati)
પાર્સનીપ ખાવામાં ગાજર જેવું જ છેખાવામાં મીઠી છે પણ રચના ગાજર કરતા થોડી અલગ છેજો તમારા બાળકો ગાજર અને પાર્સનીપ ખાવાનું ટાળે છેપછી આ રીતે થેપલાં બનાવો અને કેચપ, દહીં કે જામ સાથે સર્વ કરો તેમને ચોક્કસ ગમશે cooking with viken -
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
વણેલી ગુવાર ઢોકળી
આ વાનગી નાનપણથી મારી ખૂબ જ પ્રિય છે આ વાનગી મારા પપ્પાને પણ ખૂબ જ ભાવતી હતી આ વાનગી મૂળ ખંભાત સાઈડની છે અને મારા ફઈબાએ સૌપ્રથમવાર શીખવાડી હતી. Kunjal Sompura -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3 રગડા પેટીસ એક ફેમસ સ્ટ્રીટફુડ છે. જે ખાવામાં ચટપટું અને મજેદાર હોય છે. Sonal Suva -
સોયા, સત્તુ,પાલક ના પેટીસ(Soya Sattu Palak Pattice Recipe In Gujarati)
#ઇબુક#Day2આ પેટીસ બહુ જ હેલ્થી તથા ખુબ જ ફાઇબર,પો્ટીન વાળા છે. Asha Shah -
આલુ મટર ની પેટીસ રગડા સાથે ખાવા માટે (Aloo Matar Patties Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારની પેટીસ બનાવીએ છીએપરંતુ રગડા પેટીસ માં ખાવા માટે આલું મટર ની પેટીસ ખુબ સરસ લાગે છે Rachana Shah -
ભાત ની મોગણી જૈન (Rice Mogani Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI મારા દાદી હતા તે સમયે મારા ઘરે આ વાનગી વારંવાર બનતી હતી. હવે પણ આ વાનગી બને છે પહેલા કરતા પ્રમાણમાં ઓછી બને છે પરંતુ જ્યારે બને ત્યારે બધા પ્રેમથી ખાય છે. જ્યારે પણ ભાત વધ્યા હોય ત્યારે સાંજે એમાંથી અલગ અલગ વાનગીઓ બની હતી ,તેમાં ની એક વાનાગી છે ભાત ની મોગણી અથવા તો તેને ભાત ના થેપલા પણ કહી શકાય. આ વાનગી ફટાફટ બની જાય છે. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. તેને તમે દહીં, અથાણું, છુંદો, ચટણી વગેરે સાથે સર્વ કરી શકો છો. Shweta Shah -
વેજ. સેઝવાન ફ્રેન્કી (Veg Schezwan Frankie Recipe in Gujarati)
#ફટાફટ # ફ્રેન્કી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. જે વધેલી રોટલી માંથી બનતી સરળ અને ઝડપી વાનગી છે. જે નાના-મોટા સૌને પસંદ છે.ખાસ કરીને બાળકોને લંચબોક્ષ હેલ્ધી નાસ્તો છે. Zalak Desai -
સુરતી પેટીસ (Surti Pattice Recipe In Gujarati)
#USઆ એક એવી વેરાઇટી છે , જે આખા વર્ષ દરમિયાન તો બને છે પણ ઉતરાણ માં ખાસ બને છે. NRI સ્પેશ્યલ પણ એને કહેવાય છે કારણ કે વિન્ટર માં NRI સુરત આવે ત્યારે આ પેટીસ ખાધા વગર પાછા જતા નથી.ફ્રેશ કોપરા ની છીણ માં થી બનતી આ વાનગી એટલી ટેસ્ટી છે કે એનો સ્વાદ મોંઢા માં રહી જાય છે. તો ચોક્કસ થી ટ્રાય કરશો.Cooksnap@cook_20451370 Bina Samir Telivala -
ફરાળી પેટીસ..🔥😍😋 (Farali Pattice Recipe In Gujarati)
#ઉપવાસ #ફરાળીચેલેન્જShravan Fast Special.. 🎯 મેં આ પેટીસ બનાવી આજે શ્રાવણ માસના પહેલા સોમવારે.. #ઉપવાસ માં ફરાળી સ્પેશિયલ.. અને ચોમાસામાં તળેલું અને સ્પાઈસી ડિશ એન્જોય કરવા..😋😋 Foram Vyas -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
ફુદીના રાઈસ(phudino rice recipe in Gujarati)
#સુપરશેફ4મેં ફૂદીના અને કોથમીર ની પેસ્ટ કરીને ગ્રીન કલર નો ભાત બનાવે છે . ફ્રેન્ડસ એટલો ટેસ્ટી લાગે છે અને ખાવામાં એકદમ અલગ આપણે બિરયાની બનાવી ને થાકી જતા હોય તો આ તમે જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. Pinky Jain -
પૌઆ બટાકા પેટીસ
#RB12ખાસ આ વાનગી મને જ બહુ ભાવે છે 😋 😋 😋 આ પેટીસ જમવામાં કે નાસ્તામાં ખાઈ શકાય છે, સોસ-ચટણી-ચા-કોફી દરેક સાથે ખાવાની મજા આવે છે. Krishna Mankad -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Bhavisha Manvar -
-
રો બનાના ફરાળી પેટીસ જૈન (Raw Banana Farali Pattice Jain Recipe In Gujarati)
#EB#week15#ff2#jain farali pettice રો બનાનામાંથી મેં જૈન ફરાળી પેટીસ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15583879
ટિપ્પણીઓ (8)