ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

#SJR
#FDS
#jainrecipe
#શ્રાવણસ્પેશિયલ
શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR
#FDS
#jainrecipe
#શ્રાવણસ્પેશિયલ
શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકા ની છાલ ઉતારી અને એક ખમણીથી ખમણી લેવા અને બે બટાકા ને સ્ટફિંગ બનાવવા માટે મેશ કરી લેવા
- 2
હવે બહારનું પડ બનાવવા માટે તેમાં તપકીરનો લોટ અને મીઠું ઉમેરી લોટની કણક જેવું તૈયાર કરી લો
- 3
હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે મેશ કરેલા બટાકા માં શીંગદાણા નો ભૂકો ટોપરાનું ખમણ દાડમ આદુ મરચાની પેસ્ટ મરી પાઉડર કોથમીર લીંબુનો રસ ખાંડ નો ભૂકો બધું ઉમેરી સરસ મિક્સ કરી લો
- 4
હવે તેમાંથી નાના નાના ગોળ બોલ્સ બનાવી તૈયાર કરી લો
- 5
હવે બટાકા ને તપકી ના લોટ માંથી તૈયાર કરેલા હતા એમાંથી હાથમાં હથેળીમાં તેલ લગાવી ગોળ પૂરી જેવું બનાવી લો અને વચ્ચે એક સ્ટફિંગ માટે બોલ્સ મૂકી દો
- 6
હવે તેને ગોળ હળવા હાથે એકદમ સરસ ગોળ પેક કરી લો આ રીતે બધી પેટીસ તૈયાર કરી લો
- 7
હવે તેલને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ તૈયાર કરેલી પેટીસ ને તપકીર ના કોરા લોટમાં એને એકવાર રોળી લેવી
- 8
પછી તેને તેલમાં તળી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી તળાઈ જાય એટલે બહાર કાઢી ગરમાગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરો તૈયાર છે ફરાળી પેટીસ
- 9
આ ફરાળી પેટીસ ને તમે કોઈપણ વ્રત કે ઉપવાસમાં બનાવીને સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15 પવિત્ર શ્રવણ માસ ચાલે છે, આપણા બધાના ઘરમાં કોઈને કોઈ તો વ્રત - ઉપવાસ કરતું જ હોય છે મારાં બન્ને બાળકો ને ફરાળી પેટીસ ભાવે, મેં મારાં મમ્મી પાસે થી શીખી છે Bhavna Lodhiya -
-
ફરાળી બફવડા (Farali BuffVada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#buffvada#faralipatis#fastspecialઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી, બટેટાની સૂકી ભાજીની સાથે બફવડા તરત જ યાદ આવે છે. બફવડા જે સામાન્ય પેટીસ કરતા થોડા અલગ અને વધુ સ્વાદિષ્ટ હોય છે. આ બફવડાને નાસ્તા, સ્ટાર્ટર તરીકે અથવા સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. Mamta Pandya -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ હોય ને રાત્રે ફરાળ માં ફરાળી પેટીસ બનાવી પરિવાર મા બધા ને મજા આવી જાય મેં આજ ફરાળી પેટીસ બનાવી છે. Harsha Gohil -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
શ્રાવણ મહિનામાં રોજ અલગ ટાઈપ ની વાનગીઓ બનાવવી પડે છે મેં ફરાળી પેટીસ ટ્રાય કરી છે બહુ જ સરસ બને છે Falguni Shah -
ફરાળી કટલેસ(farali cutlet recipe in Gujarati)
ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા બધા વ્રત અપવાસ કરતાં હોય છે તૉ ચાલો આપને ફરાળી રેસિપી બનાવીઍ# સુપરશેફ૩#ઉપવાસ#આઈલવકુકિંગ#માઈઈબુક Nidhi Jay Vinda -
ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)
#GA4#week1આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. khyati rughani -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી ચટપટી પેટીસ
#ATW1#TheChefStory#week1#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
-
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
સુપરશેફ3ફરાળી પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે તમે શ્રાવણ માસ હોય કે વરસાદની ઋતુ માં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
ફરાળી પેટીસ..🔥😍😋 (Farali Pattice Recipe In Gujarati)
#ઉપવાસ #ફરાળીચેલેન્જShravan Fast Special.. 🎯 મેં આ પેટીસ બનાવી આજે શ્રાવણ માસના પહેલા સોમવારે.. #ઉપવાસ માં ફરાળી સ્પેશિયલ.. અને ચોમાસામાં તળેલું અને સ્પાઈસી ડિશ એન્જોય કરવા..😋😋 Foram Vyas
More Recipes
ટિપ્પણીઓ (7)