પૌઆ બટાકા પેટીસ

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB12
ખાસ આ વાનગી મને જ બહુ ભાવે છે 😋 😋 😋 આ પેટીસ જમવામાં કે નાસ્તામાં ખાઈ શકાય છે, સોસ-ચટણી-ચા-કોફી દરેક સાથે ખાવાની મજા આવે છે.

પૌઆ બટાકા પેટીસ

1 કમેન્ટ કરેલ છે

#RB12
ખાસ આ વાનગી મને જ બહુ ભાવે છે 😋 😋 😋 આ પેટીસ જમવામાં કે નાસ્તામાં ખાઈ શકાય છે, સોસ-ચટણી-ચા-કોફી દરેક સાથે ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૦૪
  1. ૩૫૦ ગ્રામ બાફેલા બટાકા
  2. ૨ કપપલાળીને નીતારેલા પૌઆ
  3. ૧/૨ કપબ્રેડનો ભૂકો
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૨-૩ ચમચી સમારેલી કોથમીર
  6. ૨ ચમચીલીંબુનો રસ
  7. ૧/૪ નાની ચમચીહળદર
  8. ૧/૪ નાની ચમચીગરમ મસાલો
  9. ૧/૨ નાની ચમચીમરચું પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. તેલ શેકવા પુરતું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી એક બાઉલમાં ભેગી કરવી અને પૂર્ણ બનાવી તેની પેટીસ વાળવી.

  2. 2

    નોન સ્ટિક તવા કે પેન માં તેલ લગાવી ધીમા તાપે બંને બાજુ પેટીસ શેકી લેવી

  3. 3

    કોથમીરની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

Similar Recipes