દૂધ નો મસાલો (Milk Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં કાજુ, બદામ અને પીસ્તા.ને ધીમા ગેસ પર થોડા શેકી લો.
- 2
કેક કડાઈ માં બધી સામગ્રી ભેગી કરી લો અને કાજુ,બદામ અને પોસ્ટ ને ધીમા. તાપે શેકી લો
- 3
પછી ગેસ બંધ કરી લો તેમાં ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી ને હલાવી લો અને પછી ઠડું થાય એટલે તેમાં એક ચમચી ખાંડ ઉમેરી લો અને પછી મિક્સર જારમાં લઈ તેને પીસી લો
- 4
મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી ને પાઉડર તૈયાર કરવો પછી પાઉડર ને એર્ ટાઇટ બાટલી બરી લો અને જરૂર પડે વાપરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શાહી ડ્રાયફ્રૂટ્સ દૂધ નો મસાલો (Shahi Dryfruits Milk Masala Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
-
શાહી મિલ્ક મસાલા પાઉડર (Shahi Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#અમારે રોજ સવારે ઠાકોરજી ને જુદો જુદો પ્રસાદ ઘરાવાનો હોય છે ને આજે મેં કેસર દૂધ, ખજૂર, પલાળેલી બદામ પલાળેલા અખરોટ, ને આખા અખરોટ ને ખજૂર ધરાવિયા છે તો શેર કરું છું ઠાકોર જી નો પ્રસાદ(કેસર બદામ દૂધ)💪🤗😋 Pina Mandaliya -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
ખૂબજ હેલ્થી મિલ્ક મસાલા પાઉડર અને નાના મોટા બધા નો મનપંસંદ. કેસર અને ઇલાયચી થી ભરપુર, આ પાઉડર ઠંડા અને ગરમ દૂધ , બંને માં નાંખી ને પીવાની મજા આવે છે.#FFC4 Bina Samir Telivala -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
-
-
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)
#FFC4મિલ્ક મસાલા એ દૂધ માં ઉમેરીને પીવાનો મસાલો છે. દૂધ ઉપરાંત દૂધ માં થી બનતા પદાર્થો જેમ કે ખીર, દૂધપૌંવા, શીરા માં પણ આ મસાલો સરસ લાગે છે. Jyoti Joshi -
-
-
-
મીલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
કાજુ બદામ મિલ્કશેક (Cashew Almond Milkshake Recipe In Gujarati)
#EB#ff1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15588594
ટિપ્પણીઓ