વધેલા ભાત દાળ નાં મુઠીયા ઢોકળા (Leftover Rice Dal Muthia Dhokla Recipe In Gujarati)

#LO
Post 3
આજે અહીંયા હું સવારે બનાવેલા વધેલા ભાત અને દાળ નો બેસ્ટ ઉપિયોગ કરી ને મુઠીયા ઢોકળા ની રેસીપી શેયર કરું છું.જેમાં દાળ નો ઉપયોગ કર્યો હોવાથી ટેસ્ટી તો બને જ છે સાથે હેલ્ધી પણ છે.વડી વધેલી રસોઈ ને નવા સ્વાદ માં માણી શકાય છે.
વધેલા ભાત દાળ નાં મુઠીયા ઢોકળા (Leftover Rice Dal Muthia Dhokla Recipe In Gujarati)
#LO
Post 3
આજે અહીંયા હું સવારે બનાવેલા વધેલા ભાત અને દાળ નો બેસ્ટ ઉપિયોગ કરી ને મુઠીયા ઢોકળા ની રેસીપી શેયર કરું છું.જેમાં દાળ નો ઉપયોગ કર્યો હોવાથી ટેસ્ટી તો બને જ છે સાથે હેલ્ધી પણ છે.વડી વધેલી રસોઈ ને નવા સ્વાદ માં માણી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ભાતને હાથથી મસળી ને ક્રશ કરી લો મેથીની ભાજી ઝીણી સમારી લો લસણ ફોલી ને ક્રશ કરી લો બાકીની બધી તૈયારી કરી લો
- 2
હવે એક વાસણમાં ભાત દાળ અને મેથી ઉમેરી બધો મસાલો કરી દો છેલ્લે તેમાં ખાવાનો સોડા ઉમેરો અને મિક્સ કરો.હવે ઘઉંનો જાડો લોટ ઉમેરી જરૂર પ્રમાણે છાસ નાખો અને બરાબર મિક્સ કરો ઘઉંનો લોટ નાખ્યા પછી લોટને વધારે ગુંદવો નહિ.લોટ મુઠીયા વાળી શકાય એવો રાખવો.
- 3
ગેસ પર ઢોકળીયામાં પાણી ગરમ મૂકી અને મુઠીયા વાળી બાફવા મુકી દો ઉપરનું ઢાંકણું બંધ કરી દસ મિનિટ સુધી ઢોકળાને ને ચડવા દો.
- 4
ત્યારબાદ ઢાંકણ ખોલી ચપ્પુથી ચેક કરી ઢોકળા ચડી ગયા હોય તો બંધ કરી વરાળ કાઢી અને ઠરવા દો. ઠરી જાય એટલે ટુકડા કરી અલગ રાખો
- 5
એક પેનમાં વઘારનું તેલ મૂકીને તેમાં રાઈ મેથી જીરું લીલોલીમડો તમાલપત્ર તલ અને હિંગ મૂકી ઢોકળા ને વધારી દો. બરાબર મિક્સ કરી થોડીવાર ગેસ પર રાખો.
- 6
હવે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીર અને કોપરું છાટી ગરમાગરમ સર્વ કરો આ ઢોકળા સ્વાદમાં ખુબ સરસ બને છે સાથે જ સવારે વધેલા દાળ અને ભાત નો બેસ્ટ ઉપયોગ પણ થઈ જાય છે સાથે ધઉં નો લોટ હોવાથી હેલ્ધી પણ એટલા જ છે આ ઢોકળા તમે દહીં ચટણી સોસ કે પછી ચા સાથે ખાઈ શકો છો.
#tips દાળ ની જગ્યા એ તમે મગ,કાઢી પણ વધ્યા હોય તો યુઝ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધેલા ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LO લંચ બોક્સ muthiya-વધેલા ભાત ના સ્વાદિષ્ટ મુઠીયા લંચ બોક્સ માં kids અને આપડે પણ લંચ break ma Khai શકીએ. Sushma vyas -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 દુધી અને ધઉં નો જાડો લોટ બેઉ ખુબ જ પોષક તત્વો થી ભરપુર છે.આ ઢોકળા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
ઘણીવાર ભાત વધતા હોય છે ત્યારે શું કરવું તે પ્રશ્ન થતો હોય છે. આવા સમયે કંઈક ચટપટુ બનાવી તેનો ઉપયોગ કરીએ તો ચોક્કસથી વધેલી વસ્તુઓ નો સારો એવો ઉપયોગ થઈ શકે. તો આવી જ રીતે વધેલા ભાતમાંથી હું બે-ત્રણ આઈટમો બનાવું છું તેમાંની all time favorite, અને વારંવાર બનાવવાનું મન થાય તેવા "ખાટા મીઠા ઢોકળા " બનાવીશું... Raksha Bhatti Lakhtaria -
ઊંધિયા માટે નાં ઢોકળા (Undhiya Dhokla Recipe In Gujarati)
#MRC ચોમાસા માં તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય. ઊંધિયું ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે.અને ઊંધિયા નો સાચી સ્વાદ તેમાં નાખેલા ઢોકળા ઉપર રહેલો છે.આ ગરમાગરમ ઢોકળા તમે એકલા પણ ચટણી, કે ચા સાથે ખાઈ શકો છો.અહીંયા આ ઢોકળા કેવી રીતે સોફ્ટ અને સ્વાદિષ્ટ બને તેની રીત આપી છે. Varsha Dave -
પાલક નાં મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5 પાલક માં ભરપુર માત્રા માં વિટામિન્સ, ફાયબર રહેલા છે. ખાસ કરી ને શિયાળા માં તેનું સેવન લાભ દાયક છે. Varsha Dave -
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
હું આજે જાજા સમય પછી વાનગી મૂકું છું, આશા છે કે તમને ગમશે.#LO Brinda Padia -
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
-
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજ્યારે ભાત વધ્યા હોય ત્યારે તેનો ઉપયોગ મુઠીયા બનાવવામાં કરી શકાય .ભાત નાખવાથી મુઠીયા એકદમ સોફ્ટ બને છે. તેના પીસ પણ સરસ પડે છે અને વધેલ અનાજનો બગાડ પણ થતો નથી. Neeru Thakkar -
દૂધી ની છાલ અને ભાત ના મુઠીયા (Dudhi Chaal Rice Muthia Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
વધેલા ભાતના રસા વાળા મુઠીયા (Left Over Rice Ras Vala Muthia Recipe In Gujarati)
#LO#લેફ્ટ ઓવરઅમારે જ્યારે રોટલી ભાત વધે ત્યારે અમે તેનો આવી રેસિપી માં ઉપિયોગ કરતા હો યછેઆજે મેં વધેલા ભાતના મુઠીયા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
-
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
દૂધી લસણ નાં થેપલા (Dudhi Lasan Thepla Recipe In Gujarati)
Sunday થેપલા વિવિધ ભાજી ઉમેરી ને બનાવાય છે.મે અહીંયા દૂધી અને લસણ એડ કરી ને બનાવ્યા છે.દૂધી માં અનેક પોષક તત્વો હોવાથી પચવા માં સરળ અને તંદુરસ્તી માટે બેસ્ટ છે.દૂધી નો આ રીતે થેપલા માં ઉપિયોગ કરવાથી તેના મહત્તમ ગુણો નો લાભ મળે છે. Varsha Dave -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવિચ ઢોકળા કલરફુલ હોવાથી સેન્ડવિચ જેવા હોવાથી અને સોફ્ટ હોવાથી બધાને ખુબ જ ભાવે છે Dhara Jani -
-
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 ભાત વધારે હોય તો હું વધારી નાખું કા રસિયા મુઠીયા કરી લઉં બંને બહુ ભાવે તો આજે મે રસિયા મુઠીયા કરેલા છે તો શેર કરું છું Pina Mandaliya -
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાઠિયાવાડ નું સ્પેશિયલ ખાણું એટલે બાજરી નો રોટલો...અહીંયા મે રોટલા સાથે સેવ વાળી કઢી ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LOસવારે વધેલા ભાત ને મે વગારી ને તેનો ઉપયોગ કર્યો સ્વાદિષ્ટ ગરમા ગરમ ભાત તીખો તમતમતો ટેસ્ટી Bina Talati -
વધેલા ભાત ના ક્રિસ્પી ભજીયા (Leftover Rice Crispy Bhajiya Recipe In Gujarati)
#LOPost1 Neha Prajapti -
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
બ્રેડ ઢોકળા (Bread Dhokla Recipe In Gujarati)
Saturday આ ઢોકળા બ્રેક ફાસ્ટ માટે બેસ્ટ છે. ઇન્સ્ટન્ટ બની જાય છે..બ્રેડ ક્યારેક વધ્યા હોય તો આ વાનગી બનાવી અલગ ટેસ્ટ મેળવી શકાય છે.સ્વાદ માં એકદમ ઢોકળા જેવા જ અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (4)