ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6-7 નંગ બદામ
  2. 6-7 નંગ કાજુ
  3. 1 ચમચીમગજતરી ના બી
  4. 5-6 નંગ પિસ્તા
  5. 5-6 નંગ કાળા મરી
  6. 4-5કેસર ના તાંતણા
  7. 2 નંગઇલાયચી
  8. 1 ચપટીજાયફળ પાઉડર
  9. 2 ચમચીવરિયાળી
  10. 8-10સૂકી ગુલાબ ની પાંદડી
  11. 1 ચપટીતજ પાઉડર
  12. 1/4 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બદામ કાજુ પિસ્તા વરિયાળી મરી આ બધી વસ્તુ ને થોડી થોડી શેકી લેવાની

  2. 2

    ઠરી જાય પછી તેમાં કેસર ઇલાયચી તજ જાયફળ ખસખસ મિક્સ કરી ઝીણું પીસી લેવાનું અને પાઉડર બનાવી લેવો

  3. 3

    તૈયાર કરેલ ઠંડાઈ મસાલો એરટાઈટ ડબ્બા માં ભરી રાખવો જરૂર પ્રમાણે દૂધ માં નાખી વાપરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes