રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને બાફી ને તેલ માં રાઈ,જીરું,હિંગ,સૂકું મરચું,મેથી,લીમડો, બારીક સુધારેલું ટમેટું ઉમેરી વઘારી લેવી. દાળમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેમાં હળદર,મરચું, મીઠું અને ખાંડ અથવા ગોળ નાખી ઉકાળી લેવું. ધાણાભાજી એડ કરી લેવી.
- 2
ઘઉં ના લોટ માં બધા મસાલા ઉમેરી, મોણ નાખી પાણી વડે મિડીયમ લોટ બાંધી લેવો.થોડીવાર પછી તેમાં થી મોટી સાઇઝ ની રોટલી ઓ વણી લેવી.થોડી જાડી રાખવી.મે 4 નંગ વણી છે.હવે તેમાં કાપા પડી લેવા.
- 3
ઢોકળી ના ટુકડા ને ઉકળતી દાળ માં ઉમેરતી જવું.બધી ઢોકળી ઉમેરી ને તેને ધીમે તાપે 10 મિનિટ ચડવા દેવું.ત્યાર બાદ રેડી છે.
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ ઢોકળી.સર્વ કરવા માટે.. ધાણાભાજી થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15639579
ટિપ્પણીઓ (3)