રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ને પ્રેશર કુકર માં
થોડી હળદર અને મીઠું નાખી બાફવાા મુકવી. ત્યાર બાદ એક વાસણ મા બને લોટ અને બાકી ની બધી સામગ્રી ભેગી કરી ને થેપલા નો લોટ બાંધવો - 2
હવે દાળ ને બ્લેન્ડર થી જેરવી. દાળ ને ગેસ પર ઉકળવા મૂકી ને હવે થેપલા ના લોટ માંથી થેપલા વણી ને છપા થી સકરપારા જેવા કટ કરી ને દાળ માં નાખીવા.બધા થેપલા ને એવી રીતે કટ કરી ને દાળ માં નાખવા
- 3
હવે એક કડઈમાં માં તેલ મૂકી ને બધાં ખડા મસાલા અને રાઈ જીરુ,લીમડો હિંગ, લસણ આદુ ની પેસ્ટ ડુંગળી અને ટામેટાં નાખી ને દાળ વઘરવી અને બાકી ના બધા મસાલા પાઉડર અને લીંબુ અને ખાંડ નાખી ને દાળ ઉકાળવી.
- 4
તો ત્યાર છે દાળ ઢોકળી તેને ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી લગભગ બધાના ઘરમાં થતી જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે હું તમને મારી રીત બતાવું. Shital Jataniya -
-
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#MA સાંજે જમવા માં અને સવાર મા નાસ્તા મા મોજ પડી જાય એવા ગરમ ગરમ થેપલા sm.mitesh Vanaliya -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રોટલી અને દાળમાંથી બનેલી આ ખાસ ગુજરાતી વાનગી છે#PR Sneha Patel -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#KR#Cookpadindia#ookpadgujarati આજ મે દાળ ઢોકળી માં લીંબુ કે કોકમ ની જગ્યા એ કચી કેરી નો ગોટલો,કટકી અને જરૂર જણાય તો કાચી કેરી નો છીણ ઉમેરી બનાવી છે,એકદમ ટેસ્ટી બની છે. सोनल जयेश सुथार -
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળી એક ગુજરાતી ડિશ છે. જે લંચ કે ડિનર માં લઈ શકાય. ઝડપ થી બની જાય અને સ્વાદિષ્ટ પણ ખરી. Shraddha Patel -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14987622
ટિપ્પણીઓ (8)