#CB1Week1
સૌથી પેલા બટાકા ની છાલ કાઢી જીણુ સમારવુ પછી એક વાસણ માં તેલ ગરમ કરીને વઘાર મુકવો રાઈ જીરુ એડ કરી બટાકા નો વઘાર કરી ચડવા દેવુ
પૌવા ને ધોઈ લેવા પછી બટાકા ચડી જાય પછી બધા મસાલા કરી પૌવા એડ કરી થોડી વાર ચડવા દો પછી ગરમ સૅવ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)