પાલક દાળની ખીચડી (Palak Dal Khichdi Recipe In Gujarati)

#CWT
આજે મે પાલક દાળ ની ખીચડી બનાવી છે કંઈક અલગ રીતે જે મારી મમમી એ મને બનાવતા શીખવાડી છે જેમાં ત્રણ વસ્તુ નો ઉપયોગ કરી બનાવામાં આવે છે ચોખા અને મગની દાળ અને પાલકથી બને છે જે આપડા માટે ખુબ જ હેલ્થી છે અને બધા ને ભાવે એવી બને છે.
પાલક દાળની ખીચડી (Palak Dal Khichdi Recipe In Gujarati)
#CWT
આજે મે પાલક દાળ ની ખીચડી બનાવી છે કંઈક અલગ રીતે જે મારી મમમી એ મને બનાવતા શીખવાડી છે જેમાં ત્રણ વસ્તુ નો ઉપયોગ કરી બનાવામાં આવે છે ચોખા અને મગની દાળ અને પાલકથી બને છે જે આપડા માટે ખુબ જ હેલ્થી છે અને બધા ને ભાવે એવી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક તપેલી મા મગની દાળ અને ચોખા ભેગા કરી એને પાણી થી બે વાર ધોઈ નાંખીશુ,પછી એને કૂકર મા સાદી ખીચડી બનાઈએ એમ કૂકર મા દાળ,ચોખા અને એમાં મીઠું અને હળદર અને થોડી ચપટી જેટલી હિંગ નાખી બાફી લઈશુ પાણી બવ ઢીલી ના થાય એ રીતે નાખવું.
- 2
ત્યારસુધીમાં પાલક ને એક કડાઈમા લઇ પાણી એડ કરી બાફી દઈશુ મીઠું એડ કરી ને,પછી એ બફાઈ એટલે એમાંથી પાણી કાળી એને ઠંડુ પડવા દઈશુ,પછી એને મિક્સર મા ફેરવી લઈશુ.
- 3
પછી એક કડાઈ લઈશુ એમાં તેલ એડ કરીશુ અને વગાર કરીશુ રાઈ નાખી ને વગાર થાય એટલે એમાં લાલમરચા અને લસણ ની કાળી એડ કરીશુ,અને ફણસી એડ કરીશુ અને સંતાડવા દઈશુ,પછી એ કૂકર મા બધું મિક્સ કરીશુ પાલક ની પેસ્ટ અને મરચું ને મીઠું સ્વાદ અનુસાર એડ કરીશુ અને પછી ઉપર થી ત્યાર કરેલ વગાર એડ કરીશુ અને ધાણા ભભરાવીશુ એટલે આપડી ખીચડી ત્યાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
લહસુની પાલક ખીચડી વન પોટ મિલ છે. જે મગની દાળ, ચોખા અને પાલકમાંથી બનાવવામાં આવે છે. આ એક સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણનો વઘાર ખીચડી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. આ ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB10#lahsoonipalakhichdi#garlicspinachkhichdi#restaurantstyle#cookpadgujarati#cookpadindia#foodphotography Mamta Pandya -
પાલક ની ખિચડી (Palak Khichdi Recipe In Gujarati)
નાના બાળકો પાલક ની ભાજી ખાતા નથી તો મેં આ ખીચડી ને નવું કંઈક બને અને બાળકો હોંશે હોંશે ખાય આમ તો સાંજે વડીલો તો ખીચડી ખાવાની પસંદ કરે છે મેં આ પાલક ની ખીચડી મેં રેસીપી તમારી સમક્ષ રજુ કરું છું મને ખાતરી છે તમે જરૂરથી બનાવશો Jayshree Doshi -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
પાલક પનીર ખીચડી(palak paneer khichdi recipe in Gujarati)
ખીચડી એક એવી વસ્તુ છે જે બધાના ઘરે બનતી જ હોય છે, ખીચડીને સુખપાવની પણ કહેવાય છે અને પાલક પનીર છે તે લગભગ બધાને પસંદ હોય છે તો આજે આપણે પાલક પનીર અને ખીચડી નું અલગ જ કોમ્બિનેશન બનાવીશું અને તેનો મસ્ત મજાનો સ્વાદ મળીશું#sep#GA4#week 2Mona Acharya
-
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લહુસુની દાલ પાલક ખીચડી (Lasooni dal palak khichdi Recipe in Gujarati)
#GA4#week24#Garlicદાલ પાલક ખીચડી તો આપને બનાવતા જ હોઈએ.આજે ગાર્લીક ફ્લેવર્સ ની ખીચડી બનાવી. જે બહુ જ યમ્મી લાગે. Namrata sumit -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી દાલ આને ચોખા ને મીક્સ કરી ને બનતી હોય છે.જયારે છોકરા ઓ શાકભાજી નથી ખાતા હોતા ત્યારે બધા શાકભાજી અને ભાજીનો ઉપયોગ કરીને અને દાળ વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આ ખીચડી બનાવવામાં આવે છોકરાઓ સબ્જી બી ખાઈ લે અને ટેસ્ટી બી લાગે. Namrata sumit -
મીક્ષ દાળ મસાલા ખીચડી(mix dal khichdi recipe in gujarati)
મીક્ષ દાળ મસાલા ખીચડી બધી દાળ અને ચોખા મીક્ષ કરીને બને છે જે મહારાષ્ટ્ર મા ખુબ પ્રખ્યાત છે.#માઇઇબુક#પોસ્ટ 34#દાળ#ચોખા#સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani -
ફોતરાવાળી દાળ ની ખીચડી (Fotravali Dal Khichdi Recipe In Gujarati)
આજે કંઈક હળવુ ખાવાની ઈચ્છા થઈ તો મેં આ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujarati#dal recipe Amita Soni -
સાદી ખીચડી(khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdi દરેક ના ઘરની મનપસંદ રેસીપી સાદી ખીચડી....ખીચડી તો બધા ના ઘરે બનતી હોય છે ..ને આ ખીચડી ..દરેક ના ઘરે અલગ અલગ પ્રકારે બને ..કોઈ પીળી મગની દાળ ને ચોખા ની બનાવે...કોઈ છોટલા વાળી દાળ ને ચોખા ની બનાવે. કોઈ ફાડા લાપસી ની બનાવે. તો કોઈ તુવેર દાળ સાથે બનાવે ને આજકાલ તો એમાં પણ ફેશન આવી હોય એમ સિઝલર ખીચડી, તંદૂરી ખીચડી .., પાલક નીખિચડી...તો આવી અવનવી ખીચડી ક્યાં તો બહાર ખાવા જાય અથવા ઘરે બનાવે. પણ આપણા બધા ની મનપસંદ અને ઓલ ટાઈમ ફેવરિટ નાના મોટા બધાની ને ઝટપટ રેડી થાય એવી સાદી ખીચડી....ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - ૮Aaj Rapat Jaye To Hame Na uthaiyo...Hame Jo uthaiyo To.... PALAK Khichdi Bhi Banaiyo..Ooooo Hooo Aaj Rapattttttt આ વરસાદી માહોલ મા ગરમાગરમ વાળો નીકળતી પાલક ખીચડી મલી જાય તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRમગની છોડાં વાળી દાળ,મગ ની યેલો દાળ અને તુવેર દાળ અને ચોખા ની ખીચડી બને છે..આજે મે તુવેર ની દાળ અને ચોખા ની ખિચડી બનાવી છે .એટલી જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
ખીચડી એ ગુજરાતીઓનો રોજિંદો ખોરાક છે તેમજ ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે સાથે સાથે પચવામાં પણ ખૂબ જ હળવો ખોરાક છે. રાત્રે જમવામાં લગભગ ઘરોમાં ખીચડી આપણે ગુજરાતી ઘરોમાં રાંધવામાં આવે છે. નાના બાળકો અને વૃદ્ધો માટે ખીચડી એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને પચાવવામાં ખુબ જ તે સહેલો આહાર છે. મગની ફોતરાવાળી દાળ, મગની દાળ, તુવેરની દાળ, મિક્સ દાળ, વેજીટેબલ ખીચડી અનેક પ્રકારે ખીચડી આપણે ગુજરાતમાં બને છે. #GA4#week7#khichdi Archana99 Punjani -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10 પાલક ખીચડી એ ઉત્તર ગુજરાતના ઘરોમાં નિયમિત બનતી એકદમ હેલ્ધી ખીચડી છે.જે દરેક વ્યક્તિને માટે અનુરૂપ ખીચડી છે.સાથે બીજું કંઈ સર્વ ન કરો તો પણ ચાલે. Smitaben R dave -
લહેસુની પાલક ખીચડી (Lehsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2આજ ના સમય માં બાળકો ને ખીચડી પ્રત્યે અણગમો હોય છે.. ત્યારે આવી દાળ અને ચોખા થી બનેલી આવી અવનવી ખીચડી જે હેલ્થી અને કલરફુલ હોવા થી બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે પણ બનાવજો જરૂર એકવાર. Noopur Alok Vaishnav -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#BR#green bhaji#cookpadgujarati#cookpadindia#spinach શિયાળો આવે એટલે લીલી શાકભાજી ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે Alpa Pandya -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
Cook snap theme of the Week પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે. Bina Samir Telivala -
કાઠિયાવાડી પાલક ખિચડી (Kathiyavadi palak khichdi recipe In Gujarati)
#GA4#Week7મે આજે કાઠિયાવાડી પાલક ખીચડી બનાવી છે મારા ઘરે તો રોજ સાંજે ડિનર મા બને છે ખીચડી એક એવુ ધાન્ય છે કે ગુજરાતીઓના ઘરમાં રાતે બનતી હોય છે બધાના ધરમા ખીચડી બનાવવાની રીત અલગ અલગ જ હોય છે આજે મે પાલક ખીચડી બનાવી છે,માટીની હાંડીમાં બનાવેલી ખીચડી સ્વાદ એવો કે ખાતા જ રહીયે,, માટીનાં વાસણમાં બનાવેલા ભોજનની વાત જ ના થાય,, સ્વાદ 10 ગણો વધી જાય.... anudafda1610@gmail.com -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookoadindia#cookpadgujaratiઉનાળો હોય કે શિયાળો ખીચડી બધા ને ઘરે બને જ.રોજ ની ખીચડી માં નવું નથી પણ શિયાળા ભાજી નો ઉપયોગ કરી આજ મે બનાવી છે :પાલક ની ખીચડી અને તેમાં મે લીલું લસણ પણ એડ કર્યું છે . सोनल जयेश सुथार -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ (4)