રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી મા તુવેર ની દાળ ધોઈ ને પાણી,મીઠુ,હલ્દર નાખી ને બાફવા મુકી દો એક વ્હીસલ વગાડી ને સ્લો ફલેમ પર મુકી ને ગૈસ બંદ કરી દેવી 5મીનીટ મા બફાઈ ને કુક થઈ જાય છે કુકર ઠંડુ થાય બાફેલી દાળ ને વલોવી લેવી જેથી દાળ એકરસ થઈ જાય
- 2
ઘંઉ ના લોટ મા મીઠુ,મરચુ,હલ્દર,તેલ ના મોણ નાખી ને પરાઠા જેવો લોટ બાન્ધી લેવુ
- 3
હાન્ડી અથવા તપેલી મા તેલ ગરમ કરી રાઈ,જીરા,હીગં ના વઘાર કરી ને બાફેલી દાળ એડ કરી ને ઉકળવા મુકવુ. જરુરત પ્રમાણે પાણી,મીઠુ,મરચુ,હલ્દર એડ કરવી.મસાલા વાલા લોટ ની મોટી રોટલી વણી ને ચોરસ,મનપસંદ શેપ મા ઢોકળી કાપી ને દાળ સાથે કુક કરવા મુકો. સુકી આમોલિયા ની ચીરી નાખી દેવી.ઢોકળી કુક થઈ ને ઉપર આવી જાય છે અને આમોલિયા ની ખટાશ મા આવી જાય છે ગૈસ બંદ કરી દેવી
- 4
વઘારિયા મા ઘી ગરમ કરી ને લસણ ની ચીપ્સ સાતંળી ને લસણિયા વઘાર દાળ ઢોકળી મા એડ કરી ને ગરમાગરમ દાળ ઢોકળી ને સર્વ કરો.તૈયાર છે ખાટી સ્પાઈસી દાળ ઢોકળી
Similar Recipes
-
-
-
-
-
-
-
લસળિયા દાળ ઢોકળી(lasniya dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4#વીક 4દાળ,ભાત..પોસ્ટ1#માઇઇબુક રેસીપીદાળ ઢોકળી લગભગ બધા ઘરો મા બને છે.અને ખટાસ-મિઠાસ ના કામ્બીનેશન કરી ને ગુજરાતી ટચ આપાય છે નૉર્થ ઇન્ડિયા મા ગરપળ વગર રેગુલર મસાલા નાખી ને ગારલિક(લસણ) ના ફલેવર વાલી દાળ ઢોકળી બને છે.એને દાલ ટિક્કી કહેવાય છે. મે લેફટ ઓવર દાળ તડકા ના ઉપયોગ કરી ને ગારલિક ફલેવર વાલી લસળિયા દાળ ઢોકળી બનાવી છે.અને બો શેપની ઢોકળી બનાવી છે. Saroj Shah -
-
-
-
-
-
-
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે Saroj Shah -
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#cookpadindia#CookpadgujaratiWeek 1દાળઢોક્ળીYe Samjo Aur Samajavo Thode Me Mojj Manavo...DALDHOKLI Khao... PRABHU Ke Gun Gao... Ketki Dave -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી મારી ફેવરિટ. ઘણી વાર બનાવું. આજે મારા દીકરાનાં આઈડિયા થી બનાવી. એ જ્યારે રાજકોટ ભણતો ત્યારે તેણે ખાધેલી. કેવી લાગતી એનું વર્ણન કર્યું અને બની ગઈ સરસ મજાની innovative recipe. Do try friends. Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
વન પોટ મીલ , ગુજરાતી ઘરનું કમ્ફર્ટ ફુડ, રવિવારે સવારે બનતી જ હોય અને સાંજે વધેલી ઠંડી દાળ ઢોકળીમાં તેલ નાંખી ને ખાવા માં આવે, એની કંઈ મજા જ ઓર છે અને ટેસડો પડી જાય છે.#CB1#Week1 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (18)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊