દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળને કૂકરમાં બાફવી સાથે શીંગદાણા પણ બાફી લેવા. થોડું પાણી નિતારી લઈ તેમાં મસાલા ઉમેરી રવાઈ થી એકરસ થાય તેમ મિક્સ કરી લેવી.
- 2
હવે ઢોકળી તૈયાર કરવા માટે ઘઉંના લોટમાં બધા જ મસાલા મીઠુ ભેળવી તેલનું મોણ નાખી અને પરોઠા જેવો લોટ તૈયાર કરી થોડીવાર રેસ્ટ આપો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું તજ લવિંગ આદું મરચા અને મીઠા લીમડાના પાન હિંગ સૂકું લાલ મરચું તમાલપત્ર, હળદર મીઠું નો વઘાર કરી દાળ ઉમેરો અને બરાબર મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર ગળાશ માટે ગોળ પણ ઉમેરો હવે દાળ બરાબર ઉકળે એટલે તેમાં શીંગદાણા અને તૈયાર કરેલ લોટમાંથી પરોઠા વણી નાની-નાની ઢોકળી બનાવી દાળમાં ઉમેરો.
- 4
દાળ ઢોકળી બરાબર બનીને તૈયાર થાય એટલે તેમાં ઉપર ફરીથી ધી નો વધાર કરોઅને જેવી સમારેલી કોથમીરથી સજાવીને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Aisi Bhi Baaten Hoti Hai... Aisi Bhi Baaten hoti Hai....Kuch Dil ❤ ne Kahaa.... Ho.... DHOKLI Khani haiiiiiKhuch Dil ❤ ne bataya..... ho... DHOKLI Khani Hai..... Ketki Dave -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
વન પોટ મીલ , ગુજરાતી ઘરનું કમ્ફર્ટ ફુડ, રવિવારે સવારે બનતી જ હોય અને સાંજે વધેલી ઠંડી દાળ ઢોકળીમાં તેલ નાંખી ને ખાવા માં આવે, એની કંઈ મજા જ ઓર છે અને ટેસડો પડી જાય છે.#CB1#Week1 Bina Samir Telivala -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
મે માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરી આ દાલ ઢોકળી બનાવી ખૂબ મસ્ત બની Hetal Chirag Buch -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (15)