સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨ કપસોજી
  2. ૧ કપ ખાટું દહીં,
  3. ૨ ટેબ સ્પૂન લસણ મરચાં ને આદુ ની પેસ્ટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/4 ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  6. 1/4 ચમચી મરી પાઉડર
  7. ૨ ટી. સ્પૂન ઇનો
  8. ૨ ટી. સ્પૂન રાઈ
  9. 1 ટી. સ્પૂન તલ
  10. 1/4 ટી. સ્પૂન હિંગ
  11. 1/2 ટી. સ્પૂન જીરું
  12. 2લીલાં મરચાં
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સોજી માં દહીં નાંખી ૧૦ મિનિટ પલાળી રાખો.પછી તેમાં મીઠું,લસણ,આદુ ને મરચાં ની પેસ્ટ નાખી ઇનો નાખી સ્ટીમર ની થાળી માં ખીરું નાખી ૧૫ મિનિટ બાફવા દો.

  2. 2

    પછી તેના પર રાઈ,તલ,જીરું ને લીલા મરચાં નાખી વઘાર રેડી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes