રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈને કૂકર મા પાણી મૂકી બાફી લો 5 વ્હીસલ વગાડવી. ત્યારબાદ ઠંડા પડે એટલે છાલ નીકાળી તેમાં બધાં મસાલા, લીંબુનો રસ, મીઠું, ખાંડ અને કોથમીર નાખી બધું મિક્સ કરી ગોળા વાળી મૂકો.
- 2
હવે એક બાઉલ મા બેસન ઉમેરીને તેમાં ટેસ્ટ મુજબ મીઠું, મરચું અને હળદર નાખી પાણી ઉમેરીને બેટર બનાવી લો.
- 3
હવે એક પેનમાં ઓઇલ મૂકી તેલ ગરમ થાય એટલે બેસન મા ડીપ કરી મીડિયમ ફલેમ પર તળવા..ચીઝ વાળા બનાવા માટે વચ્ચે ચીઝ સ્લાઇસ કટ કરીને મૂકી ગોળા વાળી તળી લેવા બેસન મા ડુબાડી ને
- 4
તૈયાર બટાકા વડા ચટણી અને સોસ સાથે સર્વ કરવું
Similar Recipes
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા એક ખુબ જ સુંદર વાનગી છે જે લગભગ દરેકને ભાવતા હોય છે અને છપ્પન ભોગમાં પણ આપણે એ ભગવાનને ધરાવીએ છીએ Davda Bhavana -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
નોન ફ્રાઈડ વડાપાવ (Non Fried Vada Paav Recipe In Gujarati)
મુંબઈ ફેમસ વડાપાવ લોક પ્રિય વાનગી છે. લાગભાગ બધાં ને પ્રિય નાના મોટા સૌ ને પણ આજ ના ફાસ્ટ ફૂડ ના સમય મા ઓછા તેલમાઅપપમ પેનમા વડા બનાવી હેલ્થી પણ અને ટેસ્ટી પણ બને છે Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2લેફ્ટ ઓવર આલુ પરોઠા ના મસાલામાંથી બનાવ્યા છે બટાકા વડા બહુ જ મસ્ત થયા છે Sonal Karia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15656852
ટિપ્પણીઓ (2)