સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સોજી લઇ તેમાં દહીં નાખી હલાવી લો જરૂર પડે તો પાણી ઉમેરી ખીરું તૈયાર કરો તેને ૧૫ થી ૨૦ મીનીટ ઢાંકી ને રેવા દો
- 2
ઢોકળીયામા પાણી નાખી તેને ગરમ કરવા મૂકો ત્યારબાદ ખીરામાં હળદર, મીઠું, તેલ નાખી હલાવી લો
- 3
થાળી ને ગ્રીસ કરી લો હવે ખીર માં ઇનો નાખી હલાવી લો ખીરાને થાળી માં પાથરો ઢોકળીયામાં થાળી મૂકી મરચું છાંટો અને ઢાકણુ ઢાંકી 15 થી 20 મીનીટ થવા દો
- 4
ત્યારબાદ જોશો તો ઢોકળુ થઇ ગયું હસે આ ઢોકળા સાથે ગોળ, લસણની ચટણી, લીલી ચટણી અને તેલ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
-
-
-
-
-
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
-
-
-
-
સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati)
#CB2#week2આજે મે વીક 2 માં સોજી ઢોકળા કેક બનાવી બહુજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2#Cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15659331
ટિપ્પણીઓ