રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાસ્તાને મીઠું અને બે ચમચી તેલ ઉમેરી કૂકરમાં એક સીટી વગાડી લો. પાસ્તા બાપા જાય એટલે તેને એક ચારણીમાં કાઢી નિતારી લો
- 2
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જોબ કરેલું લસણ અને ઝીણી સમારેલી ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો..
- 3
Uri ઊપડે એટલે તેમાં લાલ મરચું, મીઠું, ખાંડ અને વિનેગર ઉમેરો અને સહેજ ઉકળવા દો. હવે તેમાં બારીક સમારેલું કેપ્સિકમ અને પાસ્તા ઉમેરી મિક્સ કરો. અને ટોમેટો કેચપ ઉમેરી બરાબર મિક્સ કરી દો.
Similar Recipes
-
-
-
-
-
-
દેશી ચાઇનીઝ પાસ્તા (Desi Chinese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ 25 ઓક્ટોબર Falguni Shah -
-
-
-
-
-
-
-
-
રેડ સોસ ચીઝી પાસ્તા (Red Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#prc#pasta recipe challenge Jayshree G Doshi -
વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)
#goldenapron3#week17#stirfryઅહી મે શાકભાજી સ્ટરફ્રાય કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટરફ્રાય એટલે ચાઈનીઝ બનાવતી વખતે ફૂલ ફ્લેઈમ શાકભાજી અને મસાલો પેન હલાવી ને સાંતળવા માં આવે એ. Sachi Sanket Naik -
-
-
-
-
-
ચીલી પાસ્તા(chili pasta in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૧૦વરસાદ માં કંઈ ચટપટું અને સ્પાઈસી ખાવાનું મળે તો મજા જ પડી જાય.આ ગરમાગરમ પાસ્તા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
-
ફ્યૂઝન પાસ્તા (Fusion Pasta Recipe In Gujarati)
#prc પાસ્તા નોર્મલી આપણે વ્હાઇટ સોસ અને રેડ સોસ બનાવીએ છે પણ આ પાસ્તા મેં મારી રીતે fusion કરી બનાવ્યા છે આ મારી ઇનોવેટિવ ડીશ છે આશા છે તમને બધાને ગમશે ફુસીઓન પાસ્તા (indo westen) Arti Desai -
-
-
-
વ્હીટ રેવયોલી પાસ્તા (Wheat Ravioli Pasta Recipe In Gujarati)
#cookpadguj#cookpadind#Prc Rashmi Adhvaryu -
-
મિક્સ વેજ મેક્રોની એલ્બો પાસ્તા (Mix Veg Macaroni Elbo Pasta Recipe In Gujarati)
#prc #2 Prafulla Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15663049
ટિપ્પણીઓ (6)