રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી ગરમ કરવા મુકવું. પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું અને તેલ ઉમેરી ગેસની ફલેમ ફુલ રાખી પાસ્તા બાફવા માટે ઉમેરવા.
- 2
ત્યારબાદ પાસ્તા બફાય જાય એટલે તેને ચારણી મા નિતારી લેવું. ઉપર ઠંડુ પાણી નાંખવું. હવે પેન માં તેલ ગરમ કરવા મુકવું.
- 3
ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફલેમ ફુલ રાખી તેમાં લસણની, આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી સાતડી લેવું. હવે તેમાં ટામેટા ઉમેરી તેમાં સમારેલા કેપ્સીકમ અને ડુંગળી નાંખી સાંતડી લેવું.
- 4
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી બાફેલા પાસ્તા ઉમેરવું. હવે તેમાં પાસ્તા મસાલો,મેગી મસાલો અને ટોમેટો કેચપ ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ સુધી થવા દેવું. બાઉલમા કાઢી ચીઝ છીણી ગરમાગરમ પાસ્તા સર્વ કરવું.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#Cookpadgujarati#Redgravypasta Neelam Patel -
-
રેડ સોસ ચીઝી પાસ્તા (Red Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#prc#pasta recipe challenge Jayshree G Doshi -
-
-
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianઆ મારુ ફેવરિટ ઇટાલિયન ફૂડ છે.... અને બનવા માં પણ બઉ સમય નથી લેતી... Janvi Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
-
ચીઝી પાસ્તા ઇન રેડ ગ્રેવી(cheese pasta in red gravy recipe in Gujarati)
નાના બાળકો તથા યંગ જનરેશન પાસ્તા, નૂડલ્સ જેવા ફાસ્ટ ફૂડ ખુબ પસંદ કરે છે. અને તેમા પણ ફુલ્લ ઓફ ચીઝ હોય તો તો મજા જ પડી જાય. આજે મે ચીઝી પાસ્તા બનાવ્યા છે જેમાં ટોમેટો ની રેડ ગ્રેવી છે, એકદમ ચીઝી અને ટેન્ગી ટેસ્ટ આવે છે. તમે પણ જરૂર બનાવજો ચીઝી રેડ ગ્રેવી પાસ્તા...#સુપરશેફ3#મોનસૂન#માઇઇબુક_પોસ્ટ28 Jigna Vaghela -
પાસ્તા ઈન રેડ સોસ (Pasta In Red Sauce Recipe In Gujarati)
#prcનાના થી લઈને મોટા સુધી બધાની પસંદ. Sangita Vyas -
-
-
રેડ ચીઝ પાસ્તા (Red Cheese Pasta Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15656870
ટિપ્પણીઓ (2)