મકાઈ પનીર રોલ (Makai Paneer Roll Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#DFT
દિવાળી નાં દિવસો માં એકદમ જલ્દી ગરમ નાસ્તો નવી વાનગી સર્વ કરવી હોય તો ખાસ રેસીપી જોજો. 😋
મકાઈ પનીર રોલ (Makai Paneer Roll Recipe In Gujarati)
#DFT
દિવાળી નાં દિવસો માં એકદમ જલ્દી ગરમ નાસ્તો નવી વાનગી સર્વ કરવી હોય તો ખાસ રેસીપી જોજો. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી લો. પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી ને ટામેટાં વધારી લો.
- 2
ત્યારબાદ તેમા મકાઈ દાણા બાફેલું મેસ કરેલું બટાકુ સિમલી મરચું પનીર નું છીણ નાખી બધાં મસાલા ને આદું મરચાં ની લસણ ની પેસ્ટ નાખી કોથમીર નાખી હલાવી થોડી વાર થવા દો
- 3
પછી એક બાઉલ માં પાણી લઈબ્રેડ ને તેમાં બોળી પાણી નીતારી ને જે મકાઈ નો માવો તૈયાર કર્યો તે ભરી ને રોલ વાળી તૈયાર કરો
- 4
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં મકાઈ રોલ તળી લો ને ખજુર ની ચટણી સાથે સૅવ કરો. આભાર. હેપી ભાઈ દુજ🌷
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 દિવાળી નાં કામ માં અતી સુંદર થીમ આપી છે. આભાર કુકપેડ ટીમ HEMA OZA -
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
જીની રોલ મસાલા ઈડલીં(Jini Dosa Masla Idli Recipe In Gujarati)
મને દિપ્તી બેન પૂજારા ની રેસીપી ગમી. #કુકસેપ HEMA OZA -
-
ગાજર સિમલી મરચાં નું શાક (Gajar Capsicum Marcha Shak Recipe In Gujarati)
બધાં વેલેન્ટાઈન ડે ની મીઠાઈ કે કેક પુડીંગ બધું બનાવે છે. વેલેન્ટાઈન એટલે હમ ઉમર નહી પણ તમારા થી સૌથી નીકટ ને તમને ગમે તે વ્યક્તિ મે આજ મારા મમ્મી પપ્પા સાસુ સસરા ને ભાવે તેવું શાક બનાવી તેમને અપર્ણ કયુંછે. Happy valentine day to all admin shree N friends ❤️❤️❤️🌷tq HEMA OZA -
-
પનીર પોટેટો રોલ (Paneer potato Roll Recipe in Gujarati)
અત્યારે નવરાત્રી વ્રત ચાલી રહ્યું છે.#GA4#week6આ વાનગી ફરાળી છે. કોઈ મહેમાન આવવાંના હોય તો અગાઉ પણ આ રોલ રેડી કરી રાખી શકો છો જરૂરત હોય ત્યારે તળી ને ઉપયોગ કરી શકાય છે. Buddhadev Reena -
લાઝિઝ મકાઈ પનીર
Makaipaka વધેલા હતા,પનીર થોડું હતું એટલે બંને ને લિજ્જત દાળ બનાવી ,નાન સાથે પીરસ્યા. મજાજ આવી ગઈ😋 Sushma vyas -
પનીર હાંડી(paneer handi recipe in Gujarati)
#WK4 હાંડી માં ગ્રેવી ને એકદમ સરસ રીતે પકવવામાં આવે તેથી તેને પનીર હાંડી કહેવામાં આવે છે.પનીર નાં બધાં પ્રકાર નાં શાક બધાં પસંદ કરતાં હોય છે પણ પનીર હાંડી ખૂબજ સ્વાદિષ્ટ સબ્જી છે. દરેક પાર્ટી ની શાન છે અને બનાવવું એકદમ આસાન છે. Bina Mithani -
મકાઈ ના મમરા (Makai Mamara Recipe In Gujarati)
#MFFમમરા તો ૧૦૦ નહિ પણ ૧૦૦૦ ટકા ઘરે ઘર માં જોવા મળે જ. અને હવે તો મકાઈ, ઘઉં, સોયા વગેરે કેટલી જાત ના અલગ અલગ મમરા મળે છે જે ટેસ્ટ વાઈઝ અને હેલ્થ વાઈઝ બંને રીતે અને ખાસ બનાવાની રીતે પણ સારા પડે છે. મેં અહીં મકાઈ ના મમરા બનાવ્યા છે જે સાંજ ની નાની નાની ભૂખ ને સંતોષે છે. Bansi Thaker -
મુળા નો રઘડ
# શિયાળા ને વિદાય ભોજન અમારા ઘરમાં ભાવે છે. ખાસ મુળા ની સિઝન ની રાહ જોતા હોય. સવાર ના ભોજન માં પણ મજા માણી શકો. HEMA OZA -
પનીર થ્રેડ રોલ (Paneer Roll Recipe in Gujarati)
#GA4#Week 21- ઘણા પ્રકાર ના રોલ બની શકે, પણ આ એક અલગ રોલ મેં ટ્રાય કર્યા.. નવા પ્રકારના અને એકદમ સહેલા આ રોલ બાળકો ને બહુ ભાવશે. Mauli Mankad -
મિક્ષ દાળ વેજ વધારેલી ખિચડી કઢી (Mix Dal Veg Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1 ગુજરાત ની શાન સાંજે ભોજન માં 5*હોટલ માં જાવ કે ઘાબા માં કે ભોજનાલય માં આ મેનુ હોય જ. HEMA OZA -
પિઝા પનીર રાઈસ(Pizza Paneer Rice Recipe In Gujarati)
રાઈસ....... એકદમ જલ્દી અને ટેસ્ટી બનતી વાનગી. #ફટાફટ Moxida Birju Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
પાલક સલાડ (Palak Salad Recipe In Gujarati)
#RC4 આ સલાડ પૌષ્ટિક ને ડાયેટ પ્લાન માટે પણ ખુબ સારૂ હિમોગલોબીન થી ભરપુર. ને એકદમ જલ્દી બની જાય તેવું. HEMA OZA -
રસ પાંઉ (Ras Pav Recipe in Gujarati)
#FAM જામનગર ની ચટપટી વાનગી જે લગભગ બધાં જ બનાવતા હોય છે. ને એકદમ જલ્દી બની જાય છે. અમારે બધાં ની પ્રિય ખાસ રવિવારે કરીએ એટલે રસોડામાં મીની રજા. HEMA OZA -
મકાઈ ટિક્કી (Makai Tikki Recipe In Gujarati)
#MRCઆ ટીકકી વરસાદ માં ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે. આ ટીકકી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Ila Naik -
તવા પનીર રોલ (Tawa Paneer Roll Recipe In Gujarati)
આ રોલ બધાં ને ભાવે એવી વાનગી છે, તેમાં પાવભાજી નાં મસાલા સાથે પનીર નો ઉપયોગ થી ટેસ્ટ ખૂબ સારો આવે છે#GA4#Week21 Ami Master -
પનીર સબ્જી(Paneer sabji recipe in Gujarati)
#MW2 અમે દર અઠવાડિયે પંજાબી બનાવીએ છીએ સાથે અમારે પુલાવ તો હોય જ 😊 આઇ લાઇક પુલાવ 😋😋 Pina Mandaliya -
ચીઝી વેજ. પુલાવ(Cheese Veg. Pulav Recipe In Gujarati)
લંચબોકસ માં પણ આપી શકાય. ડીનર માં પણ લઈ શકો. HEMA OZA -
કોર્ન પનીર ચીઝ રોલ (Corn Paneer Cheese Roll Recipe in Gujarati)
કોર્ન પનીર ચીઝ રોલ, રોટલી નો લોટ વધ્યો હોઈ તો બાળકો ને નાસ્તા માં તરત બનાવી આપી શકાય અને ચીઝ પનીર પીઝા સોસ ના ટેસ્ટ થી બાળકો જલ્દી ખાય છે તેઓ નો ફેવરિટ હોઈ છે#GA4#week22 Bina Talati -
-
સ્ટફ્ડ ટિંડોળા (Stuffed Tindolo Recipe in Gujarati)
નવી નવી ચટપટી વાનગી શિયાળામાં એમાં ભરેલા લોટ વાળા શાક ની મજા અલગ છે. Trupti mankad -
પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
ગોટાળા એ એક સ્વાદિષ્ટ વાનગી છે. બ્રેડ કે રોટી સાથે સર્વ કરો છે. ઢોંસા સાથે પણ પીરસી શકાય છે. પનીર અને ચીઝ વાનગીને રિચનેસ આપે છે. અહીંયા મે પનીર, ચીઝ અને કોર્ન નાં ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે. Disha Prashant Chavda -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#week19 ઢોકળા એ ગુજરાતી નું ફેવરીટ ફરસાણ છે. ઢોકળા નાસ્તા માં,જમવા માં બેવ રીતે ચાલે છે. Vrunda Shashi Mavadiya -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#My recipe 57જલ્દી ને સ્વાદિષ્ટ ગરમ નાસ્તો તૈયાર HEMA OZA -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#most Active users#આ રેસિપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બધા લોકોની પ્રિય હોય છે. Twinkal Kishor Chavda -
પનીર સબ્જી (paneer sabji recipe in Gujarati)
#MW2 ઘર માં થી મળતી વસ્તુઓ માંથી ઢાબા સ્ટાઈલ પનીર નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. એકદમ ઓછાં કોસ્ટ માં બની જાય છે. બાળકો દૂધી ન ખાતાં હોય તો તેને ખબર પણ નહીં પડે.તે રીતે ગ્રેવી બનાવી છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15678791
ટિપ્પણીઓ (3)