રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈને 1/2 કલાક પલાળી રાખો. પછી તેને મિક્સર જારમાં નાખીને પીસી લો. મિક્સરમાં પિસાતી વખતે થોડું પાણી ઉમેરો જેથી ચોખા એકદમ સરસ રીતે પીસાઈ જાય. હવે દૂધ ગરમ કરવા મૂકી દો.
- 2
દૂધ ગરમ થઈ જાય પછી તેમાં મિક્સરમાં પીસેલા બાસમતી ચોખાને ઉમેરો અને ધીમા તાપે સતત હલાવતા રહો. ચોખાનો દાણો પાકી જાય ત્યાં સુધી તેને ધીમા તાપે પકાવો.
- 3
હવે તેમાં ખાંડ અને ઇલાયચી નો ભૂકો ઉમેરો અને ધીમા તાપે સતત હલાવતા રહો. ચોખા નીચે તળિયે દાઝી ન જાય કે ચોંટી ન જાય તેનું ધ્યાન રાખવું જેથી તેને ધીમા તાપે સતત હલાવતા રહો.
- 4
ચોખાનો દાણો પાકી જાય અને દૂધ એકદમ ઘટ્ટ થઈ એટલે ફીરની બનીને તૈયાર છે. કાજુ બદામ અને પીસ્તા ની કતરણ નાખી સજાવો.
- 5
ગુલાબની પાંદડી થી સજાવી પીરસો. ફીરની સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખીર કરતા એકદમ અલગ જ તેનો સ્વાદ છે.
Similar Recipes
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT Nasim Panjwani -
બદામ ફિરની (badam firni recipe in gujarati)
બદામ ફિરની ......આ સાદી પણ સ્વાદિષ્ટ વાનગી પિત શામક પણ વાનગી છે મે એમાં બદામ ઉમેરી ને એને નટી ટેસ્ટ આપ્યો છે. Jyotika Joshi -
રજવાડી ફિરની
#ફીરની એક સ્વીટ ડિશ છે, જે ખીર નુ જ એક આગવું સ્વરૂપ છે..મે રેગ્યુલર ફિરની માં થોડો ટ્વીસ્ટ આપ્યો છે, રોયલ - શાહી બનવા માટે.. Radhika Nirav Trivedi -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#week3 #ff3 #festiverecipe #rakshabandhan શાહી ટુકડા એ ઘીમાં તળેલી બ્રેડ, ઘટ્ટ મધુર દૂધ, કેસર અને બદામથી બનેલી મુઘલાઈ મીઠાઈ છે. શાહી એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે રોયલ અને ટુકડા અથવા તુકરા એક હિન્દી અને ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ એક ટુકડો છે. Nasim Panjwani -
-
-
-
-
-
-
-
બદામ પીસ્તા નું મસાલાવાળું દુધ (Badam Pista Masala Milk Recipe In Gujarati)
વર્ષો થી બનતી આવતું આ પારંપરિક પીણું ખૂબ જ હેલ્થી છે એની સાથે સાથે આ પીવાથી ઉંઘ બહુ સરસ આવે અને ચોમાસા અને શિયાળા માં શક્તિવર્ધક અને ઈમ્યુનીટી બુસ્ટર છે. ફરાળ,એકટાંણા, અલુણા વ્રત માં ખાસ આ પીણું પીવામાં આવે છે. મસાલાવાળું બદામ પીસ્તા નું દુધ#ff1 Bina Samir Telivala -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
ગુલાબપાક(Gulabpak Recipe In Gujarati)
#CTગુલાબપાક એ કચ્છ ની લોકપ્રિય મીઠાઈ છે.જે માવા,ગુલાબ,ડા્યફુટ નાંખી બનાવામાં આવે છે. Kinjalkeyurshah -
-
મેંગો ફિરની શોટસ(Mengo Firni shots Recipe in Gujarati)
#કૈરીફીરની એ પ્રચલિત ઉત્તર ભારતિય સ્વીટ ડિશ છે. અત્યારે કેરી ની સીઝન માં મે તેને સાથે લઈને આ ડેસર્ટ બનાવ્યુ છે. Bijal Thaker -
અવધી કેસર ફીરની (Avadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubWeek3#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#GCR #ganeshchaturthi #bengolisweet (બંગાળી મીઠાઈ) Nasim Panjwani -
-
-
દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
#DFT#cookpadindia#CookpadgujaratiPost 2દૂધપાક આજે કાળી ચૌદસ..... આજે દૂધપાક પૂરી & સાંજે અડદની દાળ ના વડા Ketki Dave -
-
-
-
ઠંડાઈ ફ્લેવર ફિરની(thandai firani recipe in Gujarati)
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
-
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
દેહરૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Dehrori Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15679648
ટિપ્પણીઓ (17)