પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#RC4
પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..
આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી..

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

#RC4
પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..
આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૩૦૦ ગ્રામ પાલક ના પાન
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. ૨ નંગટામેટા
  4. ૨ નંગડુંગળી
  5. ૧ ચમચો આદુ મરચાં લસણ ની પેસ્ટ
  6. ૧ ચમચો લાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ટી સ્પૂનધાણાજીરું
  9. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  10. ૧ ટી સ્પૂન કસુરી મેથી
  11. મીઠું પ્રમાણસર
  12. ૧ ચમચીમિક્સ herbs, પનીર કોટીંગ માટે
  13. જરૂર મુજબ તેલ પનીર તળવા માટે
  14. બાઉલ iced પાણી
  15. ૧ ચમચો ઘી અથવા બટર
  16. ૧ ચમચીજીરું
  17. ૧/૨ કપપાણી પાલક પ્યુરી માટે
  18. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સારા જોઈને પાલક ના પાન લેવાં. તેને સારી રીતે ધોઈ ગરમ પાણી માં blanch કરી લેવાં અને તરત ઠંડા પાણી માં રાખી દેવા જેથી વાનગી નો રંગ બદલાશે અને કાળો નઈ પડે.

  2. 2
  3. 3

    પાલક ને mixi માં થોડા પાણી સાથે ક્રશ કરી દેવી ટામેટા અને ડુંગળી ને પણ પ્યુરી કરી દેવી.

  4. 4

    એક પેન માં તેલ લઇ મિક્સ herbs થી કોટ થયેલા પનીર માં ટુકડા ૫ મિનિટ માટે તળી લો

  5. 5

    વધારાનું તેલ કાઢી લઈ એ જ પેન માં બટર મૂકી.જીરું એડ કરો,પછી આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરી થોડું સાંતળી ટામેટા ડુંગળીની પ્યુરી એડ કરી સાંતળો..

  6. 6

    થોડીવાર સાંતડ્યા પછી કસુરી મેથી રબ કરી ને નાખી પાલક ની પ્યુરી એડ કરો.સરખું એકરસ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકી ને ખદખદવા દો..

  7. 7

    ઢાંકણ ખોલી તળેલું પનીર એડ કરી બધું ધીમેથી મિક્સ કરી પાછું પાંચ મિનિટ માટે ગેસ પર રાખો.

  8. 8

    પાલક પનીર તૈયાર છે એક બાઉલ માં લઇ ધાણા અને મલાઈ કે ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes