મકાઈ ના મમરા (Makai Mamara Recipe In Gujarati)

#MFF
મમરા તો ૧૦૦ નહિ પણ ૧૦૦૦ ટકા ઘરે ઘર માં જોવા મળે જ. અને હવે તો મકાઈ, ઘઉં, સોયા વગેરે કેટલી જાત ના અલગ અલગ મમરા મળે છે જે ટેસ્ટ વાઈઝ અને હેલ્થ વાઈઝ બંને રીતે અને ખાસ બનાવાની રીતે પણ સારા પડે છે. મેં અહીં મકાઈ ના મમરા બનાવ્યા છે જે સાંજ ની નાની નાની ભૂખ ને સંતોષે છે.
મકાઈ ના મમરા (Makai Mamara Recipe In Gujarati)
#MFF
મમરા તો ૧૦૦ નહિ પણ ૧૦૦૦ ટકા ઘરે ઘર માં જોવા મળે જ. અને હવે તો મકાઈ, ઘઉં, સોયા વગેરે કેટલી જાત ના અલગ અલગ મમરા મળે છે જે ટેસ્ટ વાઈઝ અને હેલ્થ વાઈઝ બંને રીતે અને ખાસ બનાવાની રીતે પણ સારા પડે છે. મેં અહીં મકાઈ ના મમરા બનાવ્યા છે જે સાંજ ની નાની નાની ભૂખ ને સંતોષે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ધીમા આંચ પર એક મોટા તપેલા માં તેલ મૂકી એમાં હિંગ હળદર નાખી ને મમરા ને વધારો. હવે એમાં મીઠું અને મસાલા ની પડીકી આવે છે એ ઉપર ઉમેરી ને સરખું હલાવી લો.
- 2
મમરા જ્યાં સુધી કડક ના થાય ત્યાં ઉંધી ધીમા તાપે શેકતા રહો. બરાબર શેકાય જાય એટલે સર્વ કરો અને બાકી ના એર ટાઈટ ડબ્બા માં ભરી દો કેમ ચોમાસા ની ઋતુ માં હવા લાગી જતા વાર નથી લાગતી અને આ તો પાછા હલકા ફુલ્કા મમરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો. Sonal Modha -
વઘારેલા મમરા (Vagharela Mamara recipe in Gujarati)
#SJહું ઘણી બધી અલગ અલગ રીતે મમરા નો વઘાર કરું છું તેમાંનું આ એક છે Sonal Karia -
મમરા મકાઈ પૌંઆ નું ચવાણું (Mamara Makai Poha Chavanu Recipe In Gujarati)
#WEEK3#CB3#ચવાણુંમમરા મકાઈ પૌંઆ નું ચટપટું ચવાણું Manisha Sampat -
-
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
મને સવાર ના નાસ્તા માં દરરોજ વઘારેલા મમરા જોઈએ. નાની હતી ત્યારથી હજુ સુધી one of my favourite snacks છે. એકલા મમરા એમાં સેવ મકાઈ ના પૌંઆ શીંગ દાણા એવું કાંઈ ન ભાવે. Sonal Modha -
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ માં એકલા તલ કે શીંગ ની નહીં પણ મમરા ની ચીક્કી પણ બનતી હોય છે. આમ તો ગુજરાત માં મમરા ના લાડુ બવ ફેમસ છે પણ મમરા ના લાડુ આખો ના ખાવો હોય તો ચીક્કી કર્યે તો ઝટપટ ખાઈ શકાય છે અને બગાડતો પણ નથી એટલે હું મમરા ના લાડુ નો બદલે ચીક્કી જ બનવું છુ. Bansi Thaker -
લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
#GA4#Week24મમરા પણ સાદા , બાસમતી અને કોલ્હાપુરી આવે છે પણ અમારી ઘરે બધા ને કોલ્હાપુરી મમરા ખાવા ની મજા વધારે આવે છે. Maitry shah -
વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
સાવ જ સરળ એવા વઘારેલા મમરા,,, લંચ બોક્સમાં, હળવા નાસ્તા માં અને સૂકી ભેળ બનાવવા ,,અનેક રીતે ઉપયોગી અને ટેસ્ટી પણ... કયારેક તાવ આવી ગયું હોય અને કંઈ ભાવે નહિ ત્યારે પણ વઘારેલા મમરા ને સેવ નો હળવો નાસ્તો લઈ શકાય..... Rashmi Pomal -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJ મમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે... મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે કે ડીનર માં ભેળ માં ભેળવીને ખાતા જ હોય છે...આ વઘારેલા મમરા ખાવા માં ભરપુર મજા આપે છે. નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે. અહીં મે મમરા વઘારવા માટે સ્પેશ્યલ હોમ મેડ મમરા નો મસાલો બનાવી ને વઘાર્યા છે. જે ટેસ્ટ માં વડોદરાના ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે. Daxa Parmar -
ચટપટા મમરા (Chatpata Mamara Recipe In Gujarati)
મને દરરોજ સવાર ના નાસ્તા માં ડાયજેસટીવ બિસ્કિટ અને વઘારેલા મમરા દૂધ સાથે જોઈએ.તો આજે મેં થોડા અલગ રીતે ચટપટા મમરા બનાવ્યા. Sonal Modha -
મમરા ના લાડુ (Mamra Ladu Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujrati#મકરસંક્રાતિ#homemadeમકરસંક્રાંતિ મા મમરા ના લાડુ નહિ ખાયા તો કુછ નહિ ખાયા 😀મમરા ના લાડુ બધા ના ઘરે બનતા હોય છે ..ઘણા ની રીત અલગ હોય ..આ સહેલી રીતે મે બનાવ્યા છે . Keshma Raichura -
વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)
સવારના નાસ્તામાં અથવા તો સાંજના હળવા નાસ્તામાં વઘારેલા સેવ મમરા બેસ્ટ ઓપ્શન છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા જોઈ ને જ ગમે ત્યારે ખાવા નું મન થઇ જાય છે. મમરા મોટે ભાગે બધા ને ભાવતા જ હોય છે.અને ખાવા માં પણ બહુ હલકા છે.આ લસણીયા મમરા બહાર ના જે પેકેટ માં મળે છે બિલકુલ તેવા જ છે. Arpita Shah -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના રોટલા તો મીઠા લાગે જ છે. પણ તેના વડા પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને સાથે દહીં અને લસણ ની ચટણી હોય તો મજા આવી જાય છે. અને ઠંડા વડા તો બહુજ સરસ લાગે છે. Reshma Tailor -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
મકાઈ ની સેવ ખમણી (Corn Sev Khamani Recipe In Gujarati)
મકાઈ અમીરી ખમણ, મકાઈ ની કીસ , મકાઈ નો ચેવડો ના નામ થી પણ ઓળખાય છે આ પોપ્યુલર ગુજરાતી ડીશ , જે બ્રેકફાસ્ટ અથવા સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે.#CB7 Bina Samir Telivala -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
મકાઈ ના ડોડા બાફેલા (Makai Doda Bafela Recipe In Gujarati)
મકાઈ ના ડોડા, બધા ના ફેવરેટ. વરસાદ માં ગરમા ગરમ ડોડા ખાવા ની મઝા જ કાંઈ ઔર છે.#RC1 Bina Samir Telivala -
ચટપટા મકાઈ મમરા (tangy puffedcorn) Jain)
#corn#puffed_corn#CookpadIndia#COOKPADGUJRATI#Dry_snack સામાન્ય રીતે બાળકોને મકાઈના મમરા ખૂબ જ પસંદ પડતા હોય છે. બાળકો ને વધું પસંદ પડે તે માટે તેમાં ચાટ મસાલા નો ઉપયોગ કરીને તૈયાર કર્યા છે. જેથી સ્વાદમાં એકદમ ચટપટા સરસ લાગે છે. Shweta Shah -
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમમરા ના લાડુ જે મુરમુરા લડડું, મમરા ની ચીક્કી, પૂરી ઉર્નડાઈ વગેરે નામ થી પણ ઓળખાય છે એ મમરા અને ગોળ થી બને છે અને લગભગ પૂરા ભારત માં ,ખાસ કરી ને મકરસંક્રાંતિ ના તહેવાર દરમ્યાન બીજી ચીક્કી સાથે mamra ladoo/ puffed rice balls ખવાય છે. Deepa Rupani -
વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
વઘારેલા મમરા ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા . અમારા ઘરમાં દરરોજ સવારના નાસ્તામાં બધાને ચા સાથે વઘારેલા મમરા તો જોઈએ જ સાથે ખાખરા , બિસ્કીટ , ટોસ્ટ પણ હોય . Sonal Modha -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 મમરા મારા ઓલ time ફેવરિટ છે. અને હું ઘર માં મમરા અને સેવ તો રાખું જ છું. નાની ભૂખ લાગી હોય ત્યારે હું તાજા જ વઘારી ને ઉપયોગ કરી છીએ. તો ઘર માં ભાવતા અને 2 મિનિટ માં તૈયાર થતા મમરા હું લસણ નાખી ને પણ વધારું છું. પણ આજે મેં લીલા મરચા,અને લીમડા ના પાન નાખી ને બનાવ્યા છે. Krishna Kholiya -
-
મકાઈ ના પૌવા અને મમરા નો ચેવડો (Makai Poha Mamara Chevda Recipe In Gujarati)
#CJM2#Cookpadindia Rekha Vora -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9વરસાદ ના મોસમ મા ખુબજ ભાવતી અને બનતી વાનગી ઓ માની એક એટલે વડા અથવા ભજીયા.મેં અલગ થોડી અલગ રીતે મકાઈ ના વડા તયાર કર્યા છે. તમને પાણી જરૂર પસન્દ આવશે. જરૂર બનાવો અને cooksnap પણ કરો. Hetal amit Sheth -
ટામેટા મકાઈ ભરથાં
ઓલ ટાઈમ ફેવરીટ છે મકાઈ અને હવે તો આખું વર્ષ મળે છે. મકાઈ ના ભરથા મારું ફેવરેટ શાક છે ,જે હું તમારી સાથે શેર કરવા માગું છું . Bina Samir Telivala -
રોસ્ટેડ મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
મકાઈ નાના મોટા ને બધા ને પસંદ હોય છેમકાઈ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છેમકાઈ સીઝનલ છેવરસાદના મોસમમાં ખૂબ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બનેઅમદાવાદ ના હાઈવે પર મળે છે તેવીમકાઈ અમેરીકન અને દેશી બંને આવે છેમે અહીં દેશી મકાઈ યુઝ કરી છે#MRC chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (3)