રાંધવાની સૂચનાઓ
- 1
ગાજરને છોલીને ધોઈને સમારી લો
- 2
લસણ ફોલી ને મીઠું મરચું નાખી તેની ચટણી બનાવી લો
- 3
હવે એક ડીસમાં સુધારેલા ગાજર નાખો
- 4
એક બાઉલમાં લસણની ચટણી લઈ તેમાં તેલ નાખો હલાવી અને ગાજરના બાઉલ માં રેડી દો
- 5
તૈયાર છે લસણીયા ગાજર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા ગાજર
#GA4#WEEK3#PAYALCOOKPADWORLD#porbandar#cookpadgujrati#cookpadindiaઆજે એકદમ સહેલી રીત થી અને ઝટપટ બને તેવાં લસણીયા ગાજર બનાવીશું.......શાક ના હોય તો પણ આ ડીશ ને તમે શાક ની જગ્યા એ સર્વ કરી શકો છો.આ મારા માસી , મમ્મી ની અને મારી ફેવરીટ સાઈડ ડીશ છે. Payal Bhaliya -
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#cookpadgujarati આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ગાજર ખાવામા તો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા ગાજર રોટલા કે ખિચડી સાથે ખાસો તો બહુ જ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા ગાજર બનાવી શકાય. Daxa Parmar -
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
#weekendગાજર એ શિયાળા નું ઉત્તમ ટોનિક છે.ગાજર માંથી વિટામિન સી મળી રહે છે. ગાજર ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. Jigna Shukla -
-
-
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
કાઠીયાવાડી સ્પેશિયલ મસાલેદાર સ્વાદિષ્ટ લસણીયા ગાજર 🥕 #GA4 #Week3 Kajal Chauhan -
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#WP શિયાળાની સિઝન માં ગાજર ખૂબ સરસ આવતા હોય છે, આંખો માટે ગાજર માંથી વિટામીન A મળી રહે છે.આજે મેં લસણીયા ગાજર બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe in Gujarati)
Bye bye winter recipe 👋#BWશિયાળાની ઋતુ માં ગાજર પુષ્કળ પ્રમાણમાં આવે ગાજર વિટામિન એ થી ભરપુર હોય છે.. આંખ અને ત્વચા માટે ગાજર બહુ લાભદાયક હોય છે.. શિયાળાની ઋતુ માં આપણા ઘરમાં ગાજર સલાડ, હલવો, અથાણું વગેરે બનાવવામાં આવે છે.. મારા ઘરે ખીચડી સાથે લસણીયા ગાજર ખાસ બને..લસણ લોહી પાતળું કરે છે... Sunita Vaghela -
-
-
-
-
લસણિયા ગાજર
#શિયાળાફ્રેન્ડસ , શિયાળામાં ખુબ જ સરસ ગાજર આવતા હોય.. ગાજર નો હલવો, ગાજર નું અથાણું, ગાજર નું સલાડ . અવારનવાર દરેક ઘર માં બનતા હોય છે. મેં અહીં મારા ઘર માં બનતા લસણિયા ગાજર ની રેસિપી અહીં રજૂ કરી છે. asharamparia -
-
-
-
-
-
લસણીયા ગાજર
#ઇબુક૧#૧૨#goldeanapron૩#week૧અહીં ગાજર અને લસણ નો ઉપયોગ કરીને મસ્ત મજાનું અથાણું બનાવ્યું છેઆ વાનગી એ તાજા અથાણાં મા ગણાવી શકાય.સ્વાદ મા જબર જસ્ત અને બનાવવા મા ખૂબ જ સરળ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#WP#cookpadgujarati#cookpadindia શિયાળા માં તીખું ખાવાની મજા આવે છે મેં લસણ ની પેસ્ટ કે ચટણી નો ઉપયોગ કરી લસણીયા ગાજર બનાવ્યા. Alpa Pandya -
ગાજર ની કાચરી
#અથાણાંશિયાળા માં અને ચોમાસા માં થેપલા અને ખીચડી જોડે ખવાતું ગાજર નું અથાણું એટલે ગાજર ની કાચરી. Khyati Dhaval Chauhan -
-
-
-
-
ગાજર ની લસણીયા ખમણી (Gajar Lasaniya Khamani Recipe In Gujarati)
ગાજર માંથી ગણા પ્રકાર ના અથાણાં બને છે. ગાજર ની લસણ વારી ખમણી બહુ સરસ બને છે. જે બરણી માં ભરી 1 મહિના સુધી સ્ટોર કરી , ઉપયોગ માં લઇ શકાય છે.... Rashmi Pomal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11441159
ટિપ્પણીઓ