ફલાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ફૂલ-ગોભી-મટર કી સબ્જી કહેવાય હિન્દીમાં. આ શાકમાં કોઈ ઝંઝટ કે ગ્રેવી વગર બનતું શાક. મહેમાન આવે કે પ્રસાદમાં ધરાવવાનું હોય ત્યારે આ શાક બને. લસણ-ડુંગળી વિના બને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે.
ફલાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
ફૂલ-ગોભી-મટર કી સબ્જી કહેવાય હિન્દીમાં. આ શાકમાં કોઈ ઝંઝટ કે ગ્રેવી વગર બનતું શાક. મહેમાન આવે કે પ્રસાદમાં ધરાવવાનું હોય ત્યારે આ શાક બને. લસણ-ડુંગળી વિના બને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવટ ને બરાબર ધોઈ મિડિયમ સાઈઝના ટુકડા કરો. બટાકા અને ટામેટા પણ સમારી લો.
- 2
હવે કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરુ અને હીંગ નો વઘાર કરો. સમારેલું શાક અને વટાણા નાંખી મસાલા કરો. જરુર મુજબ મીઠું અને પાણી નાંખી ઢાંકીને ચડવા દો.
- 3
૧૦ મિનિટ પછી જોશો કે શાક ચડી ગયું છે તો ગરમ મસાલો અને કોથમીર નાંખી ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
પંજાબી ફલાવર બટાકા વટાણા નું શાક (Punjabi Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗ગોભી-આલૂ-મટરની સબ્જી મારી પ્રિય.પંજાબી ગ્રેવી માં મોટા ફ્લોરેટ અને બટાકા વાળું શાક બધાનું ફેવરિટ તેમાં પણ ફ્રેશ લીલા વટાણા હોય એટલે મોજ.. ૧-૨ રોટલી વધુ જ ખાઈ જવાય😆🤣 Dr. Pushpa Dixit -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ કે વરામાં બનતું ગળચટ્ટુ ગુજરાતી બટેટાનું શાક. આ શાકમાં લસણ-ડુંગળી ન હોવાથી ભગવાનને થાળ ધરવામાં અવશ્ય બનાવાતું શાક. Dr. Pushpa Dixit -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7ઘરમાં ઓચિંતાના મહેમાન આવી જાય ને કોઈ શાક ન હોય ત્યારે બનતું શાક. Dr. Pushpa Dixit -
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલા વટાણા બટાકા નું શાક (Lila Vatana Bataka Shak Recipe In Gujarati)
મટર-આલુકી સબ્જી - નાનપણથી ખૂબ જ ભાવતું શાક.. ફ્રેશ વટાણાની આતુરતાથી રાહ જોવાય.. હવે શિયાળો જવાની તૈયારીમાં હોવાથી આ શાક બનાવ્યું છે.. ફ્રોઝન મટરમાં આટલો સરસ ટેસ્ટ નથી આવતો. Dr. Pushpa Dixit -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
ફલાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શિયાળામાં વિવિધ શાક ને , મીકસિંગ કરીને બનાવવી અલગ સ્વાદ મળે છે Pinal Patel -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
બટાકા નું શાક કુકરમાં (Bataka Shak In Cooker Recipe In Gujarati)
ગુજરાતી બટેટાના શાકમાં પણ ઘણા વેરિયેશન કરી શકાય. આ શાક બેચલર્સ માટે easy to cook છે. બટેટામાં જો બહુ માટી ન હોય કો છાલ વાળા બટાકા પણ આ જ રીતે કરાય એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે. Dr. Pushpa Dixit -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
આમ તો ગુવારનું શાક ઘણી રીતે થાય.. આજે મેં ગુવાર-બટેટાનું U. P. સ્ટાઈલનું ગળપણ વગરનું શાક બનાવ્યું છે. Bigginers કે bachelors પણ બનાવી શકે એ રીતે easy રેસીપી મૂકી છે.આ જ શાકનું ગુજરાતી વર્ઝન કરવું હોય તો લસણ-ડુંગળી નહિ નાંખવા અને મસાલા સાથે ૧ ચમચી ખાંડ કે ગોળ નાખી બની શકે. આ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
લસણ-ડુંગળી વગર બનતું સ્વાદિષ્ટ ભીંડા-બટેટાનું શાક મારા મામી પાસે નાનપણમાં શીખીતી. વેકેશનમાં મામાનાં ઘરે રોકાવા જઈએ ત્યારે માનીને રસોઈમાં મદદ કરવા અને નવું કઈક શીખવાની ઈચ્છાથી. ઘરમાં બધાને આ શાક ખૂબ ભાવતું હોવાથી અવાર-નવાર બને. Dr. Pushpa Dixit -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ સારા અને સસ્તા મળતા હોય છે. મેં આજે ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું છે.#WLD Vibha Mahendra Champaneri -
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
મારા મમ્મી ગોયણી જમાડતાં ત્યારે ખાસ બને.. સાથે પૂરી અને ખીર અથવા સુજીનો હલવો બને..માતાજીને થાળ ધરાવાય એટલે લસણ-ડુંગળી વગર જ બને..ખૂબ ટેસ્ટી લાગે..ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#letscooksnep@Disha_11 Disha Prashant Chavda ની recipeફોલો કરીને બનાવી છે.. Sangita Vyas -
કોબી કેપ્સીકમ બટાકા નું શાક (Kobi Capsicum Bataka Shak Recipe In Gujarati)
ઘરમાં બધા શાક થોડી quantity માં હોય ત્યારે આ શાક બનાવી શકાય. Dr. Pushpa Dixit -
બટાકા નું છાલ વાળું શાક (Bataka Chal Valu Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીઅત્યારે નવા બટાકા આવે છે જેની છાલ એકદમ પાતળી હોય છે. તો આજે છાલવાળા બટેટાનું ગુજરાતી ગળચટ્ટું શાક બનાવ્યું છે. લીલું લસણ અથવા લસણની પેસ્ટ નાંખી સરસ શાક બને પણ આજે બેસતા મહિનાનાં થાળ ધરવાનો હોઈ લસણ નાંખ્યું નથી છતાં ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival Week 3સામાન્ય રીતે લીલી ડુંગળી ઓળામાં, ભજિયામાં, લીલા ચણાનાં શાકમાં કે બીજા મિક્સ શાકમાં નાંખીએ.આજે મેં ફુડ ફેસ્ટીવલ૩ માટે મારા મમ્મીને યાદ કરી આ લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ભીંડા બટાકા ટામેટા નું શાક (Bhinda Bataka Tomato Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesલસણ-ડુંગળી વગર અને ખૂબ ઓછા મસાલા થી બનાવ્યું હોવા છતાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ટિફિનમાં કે બહાગામ જતી વખતે લઈ જઈ શકાય. Dr. Pushpa Dixit -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
બટાકા રીંગણ નુ શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
#AM3#શાક/સબ્જી#CookpadIndia.. Richa Shahpatel -
ફ્લાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શાક સાથે રોટલા સરસ લાગે પરોઠા સાથે પણ સરસ લાગે. Harsha Gohil -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#CFલગ્ન પ્રસંગ માં જમણવાર ma બટાકા નું ખાટું મીઠું શાક અવશ્ય બનતુંજ હોયછે. એવોજ સ્વાદ ઘરે પણ બનાવી શકાય.ઘણી વાર ધાર્મિક પ્રસંગો હોય તો ડુંગળી લસણ કે ટામેટાં નો ઉપયોગ કર્યા વિના પણ આ શાક બનાવવામાં આવે છે.. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15729960
ટિપ્પણીઓ (13)