બટાકા નું શાક કુકરમાં (Bataka Shak In Cooker Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ગુજરાતી બટેટાના શાકમાં પણ ઘણા વેરિયેશન કરી શકાય. આ શાક બેચલર્સ માટે easy to cook છે. બટેટામાં જો બહુ માટી ન હોય કો છાલ વાળા બટાકા પણ આ જ રીતે કરાય એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે.
બટાકા નું શાક કુકરમાં (Bataka Shak In Cooker Recipe In Gujarati)
ગુજરાતી બટેટાના શાકમાં પણ ઘણા વેરિયેશન કરી શકાય. આ શાક બેચલર્સ માટે easy to cook છે. બટેટામાં જો બહુ માટી ન હોય કો છાલ વાળા બટાકા પણ આ જ રીતે કરાય એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને ટામેટા ધોઈને સમારી લો.
- 2
હવે કુકરમાં તેલ મૂકી રાઈ-જીરુનો વઘાર કરો. પછી ૧ વાડકીમાં થોડું પાણી લઈ લસણની ચટણી ઘોળી લો (ન હોય તો જીંજર-ગાર્લિક પેસ્ટ પણ ચાલે) એમા જ બધા મસાલા અને મીઠુ નાંખી મિક્સ કરો.
- 3
હવે કુકરમાં સમારેલા બટાકા અને ટામેટા નાખી પેસ્ટ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ૨ સીટી લઈ લો. કોથમીર નાખી ગરમાગરમ શાક રોટલી, ભાત કે ખિચડી સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ કે વરામાં બનતું ગળચટ્ટુ ગુજરાતી બટેટાનું શાક. આ શાકમાં લસણ-ડુંગળી ન હોવાથી ભગવાનને થાળ ધરવામાં અવશ્ય બનાવાતું શાક. Dr. Pushpa Dixit -
બટાકા નું છાલ વાળું શાક (Bataka Chal Valu Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીઅત્યારે નવા બટાકા આવે છે જેની છાલ એકદમ પાતળી હોય છે. તો આજે છાલવાળા બટેટાનું ગુજરાતી ગળચટ્ટું શાક બનાવ્યું છે. લીલું લસણ અથવા લસણની પેસ્ટ નાંખી સરસ શાક બને પણ આજે બેસતા મહિનાનાં થાળ ધરવાનો હોઈ લસણ નાંખ્યું નથી છતાં ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
ફલાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
ફૂલ-ગોભી-મટર કી સબ્જી કહેવાય હિન્દીમાં. આ શાકમાં કોઈ ઝંઝટ કે ગ્રેવી વગર બનતું શાક. મહેમાન આવે કે પ્રસાદમાં ધરાવવાનું હોય ત્યારે આ શાક બને. લસણ-ડુંગળી વિના બને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
બટેટાને શાકનો રાજા કહેવાય છે. બધા શાક બટાકા વિના અધૂરા.. કોઈ શાક ન હોય તો બધાનાં ઘરમાં બટાકા તો હોય જ. એમાંથી ઘણી બધી વાનહીઓ બને. અમારા ઘરમાં પણ બટાકા બધાના માનીતા. Dr. Pushpa Dixit -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
આમ તો ગુવારનું શાક ઘણી રીતે થાય.. આજે મેં ગુવાર-બટેટાનું U. P. સ્ટાઈલનું ગળપણ વગરનું શાક બનાવ્યું છે. Bigginers કે bachelors પણ બનાવી શકે એ રીતે easy રેસીપી મૂકી છે.આ જ શાકનું ગુજરાતી વર્ઝન કરવું હોય તો લસણ-ડુંગળી નહિ નાંખવા અને મસાલા સાથે ૧ ચમચી ખાંડ કે ગોળ નાખી બની શકે. આ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
તીખું તમતમતુ સ્વાદિષ્ટ બટેટાનું શાકઆ શાકમાં જો રાઈ ન ઉમેરીએ તો આ શાકનો ઉપયોગ ફરાળમા પણ કરી શકાય છે. Alpa Chotai -
દૂધી-બટાકાનું શાક
આ શાક સ્વીટ સાથે કે ડિનરમાં ભાખરી-ખિચડી સાથે બને. ખાસ તો બહારગામ રહેતા મારા દીકરાઓ ( bigginers ) ને easy to cook n tasty.. એવું શાક.. ભાત-રોટી-ભાખરી-થેપલા-ખીચડી બધામાં સરસ લાગે. Dr. Pushpa Dixit -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7ડુંગળી-બટાકા ની કેમિસ્ટ્રી તો ખુબ જ લોકપ્રિય છે શાકભાજી નો રાજા બટાકા કહેવાય તો ડુંગળી ને રાણી કહી શકાય , આમ તો ઘણી અવનવી રીતે આ શાક બનીવી શકાય પણ મે અહીં ઔથેન્ટીક રીતે પિત્તળ ની કડાઈ માં જ બનાવવાનુ પસંદ કર્યું છે કેમ કે અમુક શાક તેના સાદગી થી જ પસંદ કરાય છે sonal hitesh panchal -
શક્કરીયાં નું રસાવાળું શાક (Shakkariya Rasavalu Shak Recipe In Gujarati)
@cook_22909221 inspired me for this recipeગુજરાતી બટેટાનું શાક પણ ગળચટ્ટુ બધાને બહુ ભાવે તેથી આજે શક્કરીયાં નું રસાવાળું શાક ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week 7કોબીજનું શાક ઘરમાં બધાને ઓછું ભાવે એટલે વેરિયેશન લાવવા ટામેટા અને બટાકા સિવાય ગાજર અને વટાણા પણ નાંખ્યા છે.. જેથી વધુ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
દુધી બટાકા ના શાક માં ગોળ નાખી ને ખાધું છે? આ રીતે બનાવો તો બાળકને પણ ખબર ન પડે. લસણ ઓપ્શનલ છે.પણ વાટેલું. ક્રશ કરેલુ નઈ. Tanha Thakkar -
કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
UP સ્ટાઈલમાં મમ્મી પાસે શીખી.. બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
તુવર નાં દાણા રીંગણનું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં રીંગણનું શાક બહુ સરસ લાગે તેમાં પણ તુવરનાં દાણાનો સ્વાદ આવે એટલે જલસા જ પડે.. સાથે બાજરાનો રોટલો, છાસ, પાપડ, સલાડ, માખણ, ગોળ, લીલી હળદર એટલે ભયો.. ભયો.. Dr. Pushpa Dixit -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું જ હોય છે. .અમારા ઘરે બધા ને ખીચડી સાથે વધારે ભાવે છે.હું બનાવું છે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
ગુવાર બટાકાચિપ્સ શાક (Guvar Bataka Chips Shak Recipe In Guajrati)
આ શાક સીધુ ન વધારતા, બાફી ને વધાર્યું છે. . Buddhadev Reena -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી નું શાકઆજે મે સાધી રીતે ફણસી નું શાક બનાવ્યું છેચાલો જોઈએ કેવી રીતે બનવાનું યેEasy to cook Deepa Patel -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બનાવવા મા બહુ સહેલું છે.ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
લસણિયા બટાકા ભૂંગડા સાથે ખવાય તેમજ સબ્જી ની જેમ જમવા માં પણ પિરસાય. લગ્ન પ્રસંગે આ લસણિયા બટાકા બહુ ખા઼ઈ આનંદ માણેલો અને ભાવનગરી બટાકા-ભૂંગળા તો ખરા જ. આજે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવ્યા. Dr. Pushpa Dixit -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
રીંગણ બટાકા નું શાક(Ringan Bataka nu shak recipe in Gujarati)
#GA4#week1#potato (બટાકા) Siddhi Karia -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી રીંગણા બટાકા ના શાક વગર અધૂરી લાગે? સાથે જો મરચાનો સંભારો હોય તો મજા કંઈક ઓર જ હોય. Rita Vaghela -
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
કાઠિયાવાડી દૂધી બટાકા નું શાક (Kathiyawadi Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6#CookpadIndia#CookpadGuj ઘણા લોકોને દૂધી ખાવી જરાય પણ પસંદ હોતી નથી. દૂધીનો જ્યુસ બનાવીને પીવામાં આવે ક્યાંતો એનું શાક બનાવીને ખાવામાં આવે , આ બંને રીતે સ્કીન, વાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધીના જ્યુસનું સેવન ગરમીમાં વધારે કરવામાં આવે છે. કારણ કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરને શીતળતા પ્રદાન કરે છે. આજે મેં આ જ દૂધી માંથી કાઠિયાવાડી દૂધી બટેટાનું રસાવાડું શાક બનાવ્યું છે. જે એકદમ ચટપટું, ગળ્યું ને તીખું બન્યું છે. જો આ રીતે દૂધી નું શાક બનાવવામાં આવે તો જે દૂધી ના ખાતા હોય તે પણ ખાવા લાગે છે. Daxa Parmar -
જમરુખ કેપ્સીકમ મરચા નું શાક (Guava Capsicum Marcha Shak Recipe In Gujarati)
ભાવનગરમાં શિયાળા માં લાલ જમરુખ બહુ થાય.. એકદમ સોફ્ટ, મીઠા અને ટેસ્ટી. ચાટ મસાલો ભભરાવી કે એમ જ ખાવાની ખૂબ મજા પડે. આ લાલ જમરુખ મરચાનું શાક પણ ગળચટ્ટુ બને જે રોટલી કે ભાખરી સાથે ખૂબ સરસ લાગે. જમરુખ મરચા નું શાક Dr. Pushpa Dixit -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક મારા ઘરમાં હું જ ખાવું. મારા પપ્પા જુદી-જુદી રીતે કારેલા બનાવડાવતાં. એમનાં મત મુજબ બધા જ રસ ખાવા જોઈએ. મમ્મી એ પ઼ણ નાનપણથી શીખવેલું કે બધું જ ખાતા શીખવાનું. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15540748
ટિપ્પણીઓ (4)