ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)

Avani Datta
Avani Datta @cook_32170451

ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ગાજર
  2. લીલું મરચું
  3. ૧ ચમચીતેલ
  4. ચપટીરાઈ જીરુ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. હળદર
  7. પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    ગાજર ના ટુકડા કરવા

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો

  3. 3

    રાઈ જીરુ ઉમેરો

  4. 4

    હવે ગાજર અને મરચા સાંતળી તેમાં ૨ ચમચી પાણી ઉમેરી દો

  5. 5

    હવે તેમાં મસાલા કરો

  6. 6

    ૫ મીનીટ પછી ગેસ બંધ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Datta
Avani Datta @cook_32170451
પર

Similar Recipes