બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Rekha Ramchandani @cook_25851059
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને મેષ કરી તેમાં મીઠું, લીલું મરચું, ગરમ મસાલો,લાલ મરચું,જીરું પાઉડર અને કોથમીર એડ કરી મિક્સ કરવું.
- 2
એક બ્રેડ લઈ તેને ત્રિકોણ શેપમાં કટ કરી ગ્રીન ચટણી લગાવી તેની પર બટાકા નું મિશ્રણ લગાવવું.બીજી બ્રેડ થી કવર કરવું.
- 3
એક બાઉલ માં બેસન લઈ તેમાં મીઠું, મરચું, અજમો, હિંગ, સોડા એડ કરી પાણી નાખી બેટર રેડી કરવું.
- 4
એક પેન માં તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય એટલે બેસન ના બેટર માં બનાવેલ બ્રેડ ના પીસ ને ડીપ કરી તળવું.બન્ને બાજુ ગોલ્ડન કલર ના થાય પછી તેને કાઢવા.
- 5
ડીશ માં લઈ ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.તૈયાર છે બ્રેડ પકોડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ઘણા સમયથી બ્રેડ 🍞 પકોડા બનાવવાની ઈચ્છા હતી.. કુકપેડની છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ માટે આજે ડિનરમાં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15749451
ટિપ્પણીઓ (13)