પાપડી ગાંઠિયા (Papdi Ganthiya Recipe In Gujarati)

Bena Tejura
Bena Tejura @cook_32392053

પાપડી ગાંઠિયા (Papdi Ganthiya Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 500 ગ્રામચણાનો લોટ
  2. પાણી
  3. તેલ તળવા માટે
  4. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચી સંચળ
  6. 1/2 ચમચી મીઠું
  7. ચપટીસંચળ પાઉડર છાંટવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોટમાં મસાલા કરી લોટ બાંધી લેવો

  2. 2

    હવે તેલ ગરમ મૂકવું

  3. 3

    હવે ઝારાથી પાપડી ગાંઠિયા પાડી લેવા

  4. 4

    હવે સંચળ છાંટી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bena Tejura
Bena Tejura @cook_32392053
પર

ટિપ્પણીઓ

Similar Recipes