તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

Margi Pujara
Margi Pujara @MargiP_22

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 2 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચી અજમો
  5. 1/2 ચમચી સંચળ
  6. 1/2 ચમચી ગરમ મસાલો
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું લાલ મરચું ગરમ મસાલો સંચળ પાઉડર અજમો ઉમેરો

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો

  3. 3

    સંચો લઈ તેમાં જાળી ફીટ કરવી તેમાં તૈયાર કરેલ લોટનું મિશ્રણ ઉમેરવું

  4. 4

    તેલ ગરમ કરી તેમાં ગાંઠીયા પાડવા

  5. 5

    બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Margi Pujara
Margi Pujara @MargiP_22
પર

Similar Recipes