પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે પાલક ને ધોઈ લો ત્યારબાદ તેને જીણી સમારી લો તમે જોઈ શકો છો આ રીતે
- 2
હવે એક બાઉલમાં લોટ લઈ લો તેમાં આદુ મરચાં પેસ્ટ કોથમીર મીઠું મોણ માટે તેલ
પાલક સમારેલી દહીં નાખીને
લોટ બાંધી લો રોટલી જેવો બાંધવો પછી પંદર મિનિટ સુધી રેસ્ટ આપી દો - 3
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો
લુયા કરી લો પછી તેને ગમે તે તમે શેર આપી સકો છો
મે અહીં ચોરસ પરાઠા બનાવ્યા છે
આગળ પાછળ તેલમાં શેકી લો તમે જોઈ શકો છો આ રીતે
થઈ જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો દહીં સાથે - 4
પાલક પરાઠા તૈયાર છે
Similar Recipes
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
મેથી પાલક ભજીયા (Methi Palak Bhajiya Recipe In Gujarati)
ભજીયા તો બધા જ ને ફેવરીટ હોય છેઆજે મેં મેથી અને પાલક ના ભજીયા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PG chef Nidhi Bole -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
-
-
મેથી પાલક દૂધી ના મુઠીયા (Methi Palak Dudhi Muthia Recipe In Gujarati)
મુઠીયા મારી ફેવરિટ છેઆ રીતે બનાવશો તો સ્વાદિસ્ટ લાગશેઆવો જોઈએ કઈ રીતે બને છે chef Nidhi Bole -
-
પનીર સ્ટફ પાલક પરોઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપનીર સ્ટફ પાલક પરાઠા Ketki Dave -
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)
આ તો દરેક લોકો બનાવે છેઘણા ખીરુ તૈયાર ના બનાવે છેમે ઘરના ચોખા ના લોટ માં થી બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે ઢોકળા બધા ને પસંદ હોય છેમમ્મી ની સ્ટાઇલ થી બનાવ્યા છે#RC2#whiterecipes#week2 chef Nidhi Bole -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
-
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
પંજાબી શાક બધા જ બનાવતા હોય છેઅમુક શાક શિયાળામાં જ ખાવા ની મજા આવે છેઆજે મેં વેજ તુફાની બનાવ્યું છેતેમાં બધા જ મિક્સ વેજીટેબલ ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
-
સ્ટફડ પાલક પરોઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6પાલક પરોઠા Ketki Dave -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#BR શિયાળા માં મળતી પાલક નો સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરવામાં આવે છે.અહીં તેનો ઉપયોગ કરીને પરાઠા બનાવ્યાં છે જે કલર ની સામે સ્વાદ માં ખૂબ જ લાગે છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15743727
ટિપ્પણીઓ