રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4, સવિગ
  1. 2 ચમચીઘી
  2. 2 ચમચીઘઉં નો લોટ
  3. 1 ચમચીસુઠ પાઉડર
  4. 1/2 ચમચો અજમો
  5. 3 ચમચીગુંદર નો ભુકો
  6. 5 કપગરમ પાણી
  7. 3/4 કપગોળ
  8. ડ્રાય કોકોનટ (ઓપ્શન)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ગરમ પાણી મા ગોળ નાખી દો. ત્યાર બાદ ગેસ ચાલુ કરી કડાઇ મુકો. પછી તેમા ઘી નાખી અજમો નાખી લોટ નાખી 1 મીનીટ માટે ધીમે તાપે શેકી.

  2. 2

    પછી તેમા ગુંદર નાખી શેકી જરુર લાગે તો ઘી એડ કરો. ગુંદર ફુલી જાય એટલે તરત જ ગોળ નુ પાણી એડ કરી બરાબર મીક્ષ કરો. ગાઠા ન પડે તેનુ,દઘાન રાખવુ.

  3. 3

    પછી તેમા સુઠ નાખી 4,મીનીટ સુધી ઉકાળવુ કોકોનટ નાખવુ હોય,તો નાખી 2 મીનીટ માટે ઢાકણ કાકી દો.

  4. 4

    તો તૈયાર ગરમાણુ આ રાબ કોઇ પણ ઢોકળા સાથે લઇ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes