કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
Hai Apana Dil ❤ To Aawara
PALAK VEG MUTHIYA pe Aaya Hai
૧ તો શિયાળાના શાકભાજી.... ઉપરથી સાથે પાલક અને લીલી આંબાહળદળ .... ઉપરથી પાછું Healthy Version મુઠીયા સ્વરૂપે...ભૈસાબ આટલા બધાં શાકભાજી ના ફાયદા લખવા બેસું તો આખ્ખો નિબંધ લખાઈ જાય તો..... સમજો તમે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ દૂધી છીણેલી
  2. ૨૦૦ ગ્રામ ફ્લાવર છીણેલુ
  3. ૨૦૦ ગ્રામ કોબી છીણેલી
  4. ૨૫૦ ગ્રામ પાલક ઝીણી સમારેલી
  5. ૧/૨ કપ લાલ લીલા પીળા કેપ્સીકમ ઝીણાં સમારેલા
  6. ૧૫૦ ગ્રામ ફણસી ઝીણી સમારેલી
  7. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ અને મરચાં
  8. ૧ ટેબલ સ્પૂનલીલી આંબા & હળદર પેસ્ટ
  9. ૨ ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  12. ૧/૨ ટી સ્પૂન હળદર
  13. ૧ ટેબલ સ્પૂનખાંડ
  14. ૧ ટેબલ સ્પૂનચણાનો લોટ
  15. ૧વાટકો ઘઉંનો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ ઢોકલીયા મા પાણી ઉકાળવા મુકો & બીજી બાજુ....
    ૧મોટા તાસ મા બધાં જ શાક અને મસાલા મીક્ષ કરો અને ૨મિનિટ સુધી રહેવા દો... હવે એમાં ચણા ના લોટ આંગળી ઓ થી મીક્ષ કરો.... હવે હલકિ હાથે....આંગળીઓ ની મદદ થી ઘઉંનો લોટ મીક્ષ કરો... યાદ રહે કે ક્યાંય પાણી નથી નાંખવાનું....

    પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે હથેળી તેલ & પાણી વાળી કરી વાટા વાળો... અને વાટા ને તેલ લગાવીને ઢોકળિયા માં મૂકો... બધા વાટા મુકી ઢાંકણ ઢાંકી ને ફાસ્ટ તાપે થવા દો

    પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને થોડી વાર સિજાવા દો...આ મુઠીયા ને તમે ફ્રીઝર મા સ્ટોર કરી શકો છો.... એકદમ સોફ્ટ થાય છે

    પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ketki Dave
Ketki Dave @ketki_10
પર November 29, 2021 14:40
Ahmedabad

ટિપ્પણીઓ (8)

םــζــםــנ الــξــړاقــﮯ
םــζــםــנ الــξــړاقــﮯ @moh777moh
December 05, 2021 08:15
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ડુંગળી ગાજર નુ રાયતુ (Dugri Gajar Raita Recipe In Gujarati)
  2. વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
  3. અડદ નાં લોટ નાં ફાફડા (Urad Flour Fafda Recipe In Gujarati)
  4. મગ મેથી નું શાક (Moong Methi Shak Recipe In Gujarati)
  5. મુળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
  1. લેફ્ટ ઓવર મિક્સ દાળ ના ઢોકળા (Leftover Mix Dal Dhokla Recipe In Gujarati)
  2. એપલ મિલ્ક શેક (Apple Milk Shake Recipe In Gujarati)
  3. ઓળો (Oro Recipe In Gujarati)
  4. આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15741576
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close