કોબીજ નો પચરંગી સંભારો

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#goldenapron3
#week 7
કોબીજ.

કોબીજ નો પચરંગી સંભારો

#goldenapron3
#week 7
કોબીજ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાની કોબીજ
  2. 2 નંગલીલા મરચાં
  3. 1નાનું ટામેટું
  4. 1-2 ચમચીકોથમીર
  5. 1 ચમચીચણા નો લોટ
  6. વઘાર માટે બે ચમચી તેલ
  7. નાની ચમચીરાઈ
  8. ચપટીહિંગ
  9. નાની ચમચીહળદર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1/4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબીજને અને લીલા મરચાને ધોઈને સમારી ને તૈયાર કરો.. પછી તેમાં ના ખવાના ના બધા મસાલા તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ તપેલીમાં તેલ મૂકી રાઈ હિંગ નાખી વઘારો.. પછી તેમાં હળદર મીઠું ટમેટુ ખાંડ નાખી ચડવા દો. સહેજ પાણી નાખી ચડવા દેવું.

  3. 3

    ત્યાર બાદ છેલ્લે ચણાનો લોટ અને કોથમીર નાખી હલાવી ગેસ બંધ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes