રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ અને બટાકો સમારી લો. હવે તેને ધોઈ નાખો. હવે એક તાવડીમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ નાખો. રાઈ તતડે એટલે ચપટી હિંગ અને હળદર નાખો. હવે કોબીજ અને બટાકા નાખી તેને હલાવી દો. હવે તેમાં મીઠુ અને સહેજ પાણી નાખી શાક ને બફાવા દો.
- 2
શાક બફાઈ જાય એટલે એમાં મરચું, ધાણાજીરું, ખાંડ અને મીઠુ નાખી ફરીથી હલાવો. હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી રહેવા દો. હવે ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો. તો તૈયાર છે કોબીજ બટાકા નુ શાક. હવે તેને સર્વિન્ગ બાઉલ માં સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#let's cooksnap#masaledar cabbage sabjiઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી જ્યોતિ બેન ગણાત્રા ની રેસીપી ને ફોલો કરીને અને થોડાક ફેરફાર કરીને બનાવી છે ખૂબ જ મસ્ત બની છે થેન્ક્યુ જ્યોતિબેન રેસીપી શેરકરવા બદલ Rita Gajjar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15766578
ટિપ્પણીઓ